________________
Se hele aralası safaie boererate
અહીં પાંચમાં ગુણ. ની જેમ વિસ્તારથી સંવેધ સમજવો. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયચો. પદ ચો. સત્તાસ્થાન
૧૩ ૨ ૫,૬,૭,૮ ૮ ૨૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ ૪૦) અવિરતિ બંધસ્થાન - ૩ – (૨૨,૨૧,૧૭)
બંધભાંગા - ૧૨ ઉદયસ્થાન :- ૫ – (૬,૭,૮,૯,૧૦)
ઉદયભાંગા - ૫૭૬ સત્તાસ્થાન :-૭ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧)
અવિરતિ માર્ગણાએ ૧ થી ૪ ગુણ હોવાથી સર્વે નરકગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવું પરંતુ વિશેષતા એટલી અવિરતિ ચારે ગતિના જીવ હોવાથી અષ્ટક ન થતાં ચોવીસી થાય અને અવિરતિ મનુષ્યો પણ હોવાથી ૧૭ના બંધમાં ૨૩નું સત્તાસ્થાન પણ સંભવે. અહીં ૧ થી ૪ ગુણ. સુધીનો વિસ્તારથી સંવેધ જાણવો. (જૂઓ પા. ૧૬૪ થી ૧૬૯)
(જૂઓ પા. ૨૦ થી ૨૬) ૪૧) ચક્ષુદર્શન ૪૨) અચક્ષુદર્શન
ચ-અચક્ષુ દર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવે. મોહનીય કર્મના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જૂઓ. પા. ૨૧ થી ૩૯)
અહીં મોહનીયનો સંપૂર્ણ સંવેધ વિસ્તારથી આગળ જણાવેલા છે તે જાણવો. ૪૩) અવધિદર્શન
અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી મતિજ્ઞાન વિ. ત્રણ જ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. (જૂઓ પા. ૨૪ થી ૩૯, તથા ૨૬૯) ૪૪) કેવલદર્શન
કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ કેવલદર્શનને વિષે જાણવું. ૪૫) કૃષ્ણ ૪૬) નીલ ૪૭) કાપોત ૪૮) તેજો ૪૯) પદમ બંધસ્થાન :- ૫ – (૨૨,૨૧,૧૭,૧૩,૯) બંધભાંગા - ૧૬ ઉદયસ્થાન :- ૭ – (૧૦,૯,૮,૭,૬,૫૪) ઉદયભાંગા:- ૯૬૦ સત્તાસ્થાન :- ૭ – (૨૮,૨૭,૨૬,૨૪,૨૩,૨૨,૨૧) કૃષ્ણ વિત્રણ લેહ્યા ૧ થી ૬ ગુણ. સુધી અને તેજો-પદમ લેશ્યા ૧ થી ૭ ગુણ. સુધી સંભવે છે.
૫ વિ. બંધસ્થાન, ૨ વિ. ઉદયસ્થાન અને ૧૩ વિ. સત્તાસ્થાનોમાં ગુણસ્થાનથી સંભવતા હોવાથી અહીં સંભવે નહીં.
૨૭૭.