________________
Wી છત્ર સપ્તતિકા કર્મગ્રંથ છ0%
૬O
૬
અણાહારીપણું વિગ્રહગતિમાં, કેવલી સમુ. માં અને ૧૪મા ગુણઠાણે હોય છે. ૧૩મા અને ૧૪માં ગુણઠાણે મોહનીયના વિકલ્પનો અભાવ છે. વિગ્રહગતિમાં ૧લું, રજું અને ૪થું ગુણઠાણું સંભવે છે. તેથી ૨૨,૨૧ અને ૧૭ એ ત્રણ બંધસ્થાન ૬ થી ૧૦ સુધીના ઉદયસ્થાન અને ૨૩ વિના ૨૮ થી ૨૧ સુધીના છ સત્તાસ્થાન સંભવે છે.
૨૩ ની સત્તા ક્ષાયિક સમ.ની પ્રાપ્તિ વખતે મિથ્યા. મોહ. નો ક્ષય કરે ત્યાં હોય. અને ત્યારે જીવ કાળ કરતો નથી. તેથી વિગ્રહગતિમાં ૨૩ની સત્તા ન સંભવે.
અહીં ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાની ચોવીસી ન સંભવે. કારણ ૧લા ગુણઠાણે અનંતા. ના ઉદય વિનાનો જીવ મરણ પામતો નથી. તેથી અનંત. ના ઉદયવાળી જ ચોવીસી સંભવે. અનં. ના ઉદયવાળી ૪ ચો. ના ૯૬ ભાંગા ઉપર સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૨૦ થી ૨૭) બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન
૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨
૨૮ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૮
૨૮,૨૪,૨૨,૨૧ ૩ ૧૨ ૫ ૧૬ ૧૨૮ ઉપશમ સમકિત લઈ ભવાંતરમાં જવાય નહિં. તેથી અણાહારી માર્ગણામાં ઉપશમ સમકિત ઘટે નહિં.
અણાહારી માર્ગણાને વિષે ૨૧નો સંવેધ ઓઘ સંવેધની જેમ જાણવો.
૧૭ના બંધનો સંવેધ નીચે પ્રમાણે (બંધભાંગા-૨) સિધ્ધાન્તના મતે ક્ષા. સમ્ય. લઈને નરકમાં જવાય. તે મત પ્રમાણે જાણવો. ઉદયસ્થાન ઉદય ચો.
ઉદયભાંગાસત્તાસ્થાન ૧ ક્ષાયિકની
૨૪ x ૧
(૨૧) ૨ ક્ષાયિકની
૪૮ X ૧ ૧ ક્ષાયોપશમની ૨૪ x ૩ (*૨૮,૨૪,૨૨) ૧ ક્ષાયિકની ૨૪ x ૧ (૨૧) ૨ ક્ષાયોપશમની ૪૮ ૪ ૩ (૨૮,૨૪,૨૨)
૧ સાયોપશમની ૨૪ x ૩ (૨૮,૨૪,૨૨)
- માર્ગણાને વિશે મોહનીયનો સંવેધ સમાપ્ત - * આમાર્ગણામાં ક્ષાયો. સમ્ય.ના ભાંગામાં નપુ. વેદના ભાંગામાં ૨૮, ૨૪ની સત્તા ઘટે નહી. ક્ષાયો. લઈને નરકમાં જાય નહીં, મનુ, તિર્યંચમાં પુરુષ અને સ્ત્રી પણે ઉત્પન્ન થાય.
(૨૧)
૨૮૩