________________
X
X
X
X
X
sobre les ailenini diasa Rochelle સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.મનુના ૮ ૮ ૨
(૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.મનુના
(૯૨,૮૮) ૨૯ના ઉદયે વૈ.મન.ના ૮ ૮ ૨
(૯૨,૮૮) ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૯)
જિનનામ બાંધનાર પ્રથમ સંઘયણવાળા જ માનીએ તો ૧૧૫રમાંના પ્રથમ સંઘયણના ૧૯૨ ભાંગે ૪ અને શેષ ૯૬૦ ભાંગે ૩ સત્તાસ્થાન (૮૯ વિના) જાણવાં.
દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮,૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧ અને અપ્રાયો ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૧૧ બંધભાંગાનો સંવેધ અને અબંધનો સંવેધ, સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ જ જાણવો. કારણ કે તેના બંધક ફક્ત મનુષ્યો જ છે. (જુઓ પા.૧૦૧ થી ૧૧૫)
દેવગતિ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન -૪ (૨૫,૨૬,૨૯,૩૦)
બંધભાંગા:- ૧૩૮૫૬ ઉદયસ્થાનઃ- ૬(૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા:- ૬૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૩,૯૨,૮૯,૮૮)
દેવો બાદર પર્યા.એકે.પ્રાયો.પર્યાપ્તા પંચે. તિ,પ્રાયો.અને પર્યાપ્ત મન.પ્રા.બંધ કરે છે. તેથી ૨૫ વિ. ૪ બંધસ્થાન સંભવે છે. બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬, ર૯ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬, ૩૦ ના બંધના પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮ અને મનુ. પ્રાયો. ૮ એ પ્રમાણે ૪૬૧૬, સર્વે મળી કુલ ૧૩૮૫૬ બંધભાંગા થાય છે.
એકે.પ્રા.૧૬, વિકલે પ્રા. ૫૧, અપ.તિ.પં.પ્રા.૧, અપ.મન.પ્રા.૧, નરક પ્રા.૧, દેવ પ્રા. ૧૮, અપ્રાયોગ્ય ૧ કુલ ૮૯ બંધભાંગ ન સંભવે.
દેવો મન. પ્રાયો. ૩૦ નો બંધ જિનનામ સહિત છે તે પણ કરે છે. તેથી ૯૩ વિગેરે (૯૩,૯૨,૮૯,૮૮) ચાર સત્તાસ્થાન સંભવે.
બાદર પર્યા.એકે પ્રાયો.ર૫ ના બંધના ૮,૨૬ ના બંધના ૧૬, ૨૯ ના બંધના પંચે. તિ.
૨૯૬