________________
world doeld alsı səfzie boedelbe
x
x
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈ.નિ.ના ૧૬ x ૨ (૯૨,૮૮) સામા.મન.ના ૫૭૬ ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈ.મન.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના ૧૬ x ૨ (૯૨,૮૮) નારકીના ૧
૩ (૯૨,૮૯,૮૮) ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૭૨૮
(૯૨,૮૮,૮૬,૮૦) વૈ.નિ.ના ૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
દેવના ૮ x ૨ (૯૨,૮૮) ૩૧ ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) નરક પ્રા.૨૮ દેવ પ્રા.૨૮ થી ૩૧ મનુષ્યગતિ પ્રા.૩૦ નો સંવેધ અપ્રા.૧
સામાન્ય (ઘ) સંવેધની જેમ જાણવો (જુઓ પા.૮૧ થી ૯૦) દેવ પ્રાયો. ૨૯ ના બંધક ફક્ત સમ્યગદષ્ટિ મનુષ્યો જ છે. મનુ પ્રાયો.૩૦ ના બંધક સમ્યગદષ્ટિ દેવ અને નારક છે. દેવ પ્રાયો. ૩૦-૩૧ ના બંધક યતિ છે. અપ્રાયો. ૧ નો બંધ મનુષ્ય શ્રેણીમાં કરે છે. તેથી દેવ પ્રાયો. ર૯ ના બંધના ૮,૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો ૧, મન. પ્રાયો.૩૦ ના બંધના ૮ અને અપ્રાયો. ૧ ના બંધનો ૧ આ પ્રમાણે ૧૯ બંધભાંગાનો સંવેધ અને અબંધનો સંવેધ, સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ જાણવો. (જૂઓ પા.૧૦૧ થી ૧૧૦) આ પ્રમાણે જાતિ માર્ગણાએ નામકર્મનો સંવેધ સમાપ્ત
इअ कम्मपगइठाणाणि, सुट्ट बंधुदयसंतकम्माणं ।
गइआइएहिं अट्टसु, चउप्पयारेण नेयाणि ॥६६॥ ગાથાર્થ : એ પ્રમાણે બંધ, ઉદય અને સત્તા સંબંધી કર્મપ્રકૃતિના સ્થાનોને ગતિ આદિ માર્ગણા
સ્થાનો વડે આઠ અનુયોગ દ્વારોને વિશે ચાર (પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ) પ્રકારે જાણવા / ૬૬
૩૦૭