________________
X
X
X
X
X
ગતિમાર્ગણામાંનામકર્મ * વૈ.નિ.ના ૫૬ અને સામા. લિ.ના ૩૦ અને ૩૧ ના ઉદયના ૨૩૦૪ એ પ્રમાણે ૨૩૬૦ ઉદયભાંગા સંભવે.
વૈ.નિ.ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન અને સામા. લિ.ના ઉદયભાંગે ૩ સત્તાસ્થાન સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.તિ.ના ૧૬ – ૨ (૯૨,૮૮). ૨૯ના ઉદયે વૈ.તિ.ના ૧૬ X ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે વૈ.નિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
સામા.તિ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬) ૩૧ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર x ૩ (૯૨,૮૮,૮૬)
મનુષ્યગતિ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન - ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦.૩૧,૧) બંધભાંગા - ૧૩૯૩૭ ઉદયસ્થાનઃ-૧૧(૨૦,૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા - ૨૬૫ર સત્તાસ્થાનઃ - ૧૧ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
૨૩ના બંધના એકે પ્રાયો. ૪,૨૫ ના બંધના એકે. પ્રાયો. ૨૦, વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિર્યંચ પ્રાયો. ૧ અને અપર્યા. મનુ. પ્રાયો ૧ એમ કુલ ૨૫ બંધભાંગા, ૨૬ ના બંધના એકે. પ્રાયો. ૧૬,૨૮ ના બંધના દેવ પ્રાયો. ૮ અને નરક પ્રાયો. ૧ એમ કુલ ૯ બંધભાંગા, ૨૯ ના બંધના વિકલે. પ્રા. ૨૪, પંચે.તિ પ્રાયો. ૪૬૦૮ અને મનુ પ્રાયો. ૪૬૦૮, દેવ પ્રાયો. ૮ એ પ્રમાણે કુલ ૯૨૪૮, ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને પંચે. તિ. પ્રાયો. ૪૬૦૮, દેવ પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૪૬૩૩, ૩૧ ના બંધનો દેવ પ્રાયો. ૧ અને ૧ ના બંધનો અપ્રાયોગ્ય ૧ એમ કુલ ૧૩૯૩૭ બંધભાંગા ઘટે.
X
* સપ્તતિકામાં નરક પ્રા.૨૮ ના બંધ ૩૦, ૩૧ એમ બે ઉદય સ્થાન કહ્યાં છે. પરંતુ તે સામા. તિર્યંચની અપેક્ષાએ લખ્યા છે. વૈ.તિ. અને વૈ. મનુ.પ.એકિ. પ્રા.૨૩નો બંધ કરે એમ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૬ માં કહ્યું છે. તો નરક પ્રાયોગ્ય બંધ પણ કરી શકે એમ માની અહીં બધે સંવેધ લખ્યો છે.
૨૯૨)