________________
હ
ર્ષ
સપ્તતિકા કર્મગ્રંથ ઉચ્છદ,
સત્તા સ્થાન
૨૮
મતિ વિગેરે ૩ અજ્ઞાન ૧ થી ૩ ગુણ. સુધી હોવાથી ૨૨ વિ. ત્રણ બંધસ્થાન ૧૦ વિ. ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. ચાર સત્તાસ્થાન સંભવે. બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો.
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૧૭ ૨ ૭,૮,૯ ૪ ૩૨ ૨૮,૨૭,૨૪ કુલ ૩ ૧૨ ૪ ૧૬ ૧૩૨
પદ ચોવીસીને ૨૪ વડે ગુણવાથી પદવૃંદ આવે. અહીં અજ્ઞાનને ૧ થી ૩ ગુણ. સંભવે છે. એ મતને આશ્રયી સંવેધ કર્યો છે. અહીં પણ સત્તાસ્થાનોનો વિસ્તારથી સંવેધ સામાન્ય સંવેધ જેમ જાણવો. (જુઓ પા. ૨૫ થી ૨૬) ૩૪) સામાયિક ૩૫) છેદોપસ્થાપનીય બંધસ્થાન :- ૬ – (૯,૫,૪,૩,૨,૧)
બંધભાંગા :- ૭ ઉદયસ્થાન - ૬ - (૭,૬,૫,૪,૨,૧)
ઉદયભાંગા:- ૨૧૪ સત્તાસ્થાન :-૧૩ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧,૧૩,૧૨,૧૧,૫,૪,૩,૨,૧)
સામા. અને છેદો. ચારિત્ર ૬ થી ૯ ગુણ. સુધી હોય છે. તેથી અહીં સંવેધ મન:પર્યવ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવો. ફક્ત ૧૦મા ગુણઠાણે ૧ના ઉદયનો ૧ ભાગો અહીં સંભવે નહીં. તેથી ૨૩ ઉ. ભાં. ના સ્થાને ૨૨ ઉ. ભાંગા સંભવે.
અહીં પણ વિસ્તૃત સંવેધ સામાન્ય સંવેધ પ્રમાણે જાણવો. (જુઓ પા. ૨૭ થી ૩૯) ૩૬) પરિહાર વિશુધ્ધિ બંધસ્થાન :- ૧ - (૯ નું)
બંધભાગ - ૨ ઉદયસ્થાન - ૪ - (૭,૬,૫,૪)
ઉદયભાંગા - ૧૨૮ સત્તાસ્થાન - ૫ – (૨૮,૨૪,૨૩,૨૨,૨૧)
પરિહાર વિ. ચારિત્ર ૬ઠ્ઠા અને ૭ માં ગુણઠાણે હોવાથી ૯નું એક બંધસ્થાન, ૪ વિગેરે ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. પાંચ સત્તા સંભવે.
૨૭૫