________________
સત્તાસ્થાન
ક
માર્ગણામાંમોહનીય કર્મ ce, બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદયચો. પદ ચો.
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯
૨૮ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧ ૧૩ ૨ ૫,૬,૭,૮ ૮ ૨૨ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૯ ૨ ૪,૫,૬,૭ ૮ ૪૪ ૨૮,૨૪,૨૩,૨૨,૨૧ કુલ ૫ ૧૬ ૭ ૪૦ ૨૮૮
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૧ થી ૬ ગુણઠાણા પૂર્વપ્રતિપનની અપેક્ષાએ છે. પરંતુ પ્રતિપદ્યમાનની વિવક્ષાએ ચાર ગુણ હોય.
અહીં ક્ષાયિક સમકિત પામતી વખતે ૨૩નું સત્તાસ્થાન હોય અને તે વખતે શુભલેશ્યા હોય તેથી કૃષ્ણાદિ ૩ લશ્યમાં ૨૩નું સત્તાસ્થાન ઘટી શકે નહીં. નરકમાં જતી વખતે ૨૨નું સત્તાસ્થાન ઘટી શકે. (શેષ સંવેધ માટે જૂઓ પા. ૨૦ થી ૩૬) ૫૦) શુકલેશ્યા
શુક્લ લેશ્યાને ૧ થી ૧૩ ગુણ. હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સર્વે જાણવું. (જૂઓ પા. ૨૧ થી ૩૯) ૫૧) ભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી બંધસ્થાનાદિ સર્વે સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધ પ્રમાણે સંવેધ જાણવો. (જૂઓ પા. ૨૧ થી ૩૯) ૫૨) અભવ્ય બંધસ્થાન :- ૧ - (૨૨ નું).
બંધભાંગા:- ૬ ઉદયસ્થાન:- ૩ – (૧૦,૯,૮)
ઉદયભાંગા:- ૯૬ સત્તાસ્થાન :- ૧ – (૨૬ નું)
અભવ્યને એક પહેલું જ ગુણસ્થાન હોવાથી ૨૨નું એક જ બંધસ્થાન છે. અભવ્ય અનંતા.ની વિસંયોજના કરે નહિ તેથી ૭નું ઉદયસ્થાન ન ઘટે અને ૨૭, ૨૮ નું સત્તાસ્થાન ઉપ. સમ. ની પ્રાપ્તિ પછી જ સંભવતું હોવાથી એક ૨૬ નું જ સત્તાસ્થાન સંભવે. બંધસ્થાન બંધ ભાંગા ઉદયસ્થાન ઉદય ચો. પદ ચો. સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ (૧) ૨૬નું
અનંતાના ઉદયવાળી ૪ ચો. અને ૩૬ પદ ચો. સંભવે તથા બધા ઉદયભાંગે એક ૨૬નું જ સત્તાસ્થાન હોય. અનંતાનુબંધીના ઉદયવિનાની ચોવીસી ન ઘટે.
૨૭૮