________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ૨ ૫ % કૃષ્ણાદિ ત્રણ લેશ્યાએ વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૫ ભાંગા જાણવા. કારણ કે એ ત્રણ લેશ્યા ૧ થી ૬ ગુણ. સુધી હોય છે.
ઉચ્ચગોત્રનો ઉદ્દલક તેજો પદ્મ લેશ્યાવાળો હોય નહિ. તેથી પહેલો ભાંગો ન સંભવે અને અબંધ ૧૧ મા ગુણઠાણાથી છે અને ત્યાં ફક્ત શુક્લ લેગ્યા છે. તેથી તેનો પમ લેગ્યાએ દેવગતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૪ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા
ભવ્ય
અભવ્ય
Nė Raw
ભવ્યને પંચે. માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા. અભવ્યને અબંધનો અભાવ હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ છેલ્લા બે ભાંગા વિના ૫ ભાંગા જાણવા. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ભાંગા ઉપશમ ૨)
ક્ષાયિક સાસ્વાદન
મિથ્યાત્વ ૫,૬). ક્ષાયો., મિશ્ર
ઉપશમ સમ. ૪ થી ૧૧ ગુણ. સુધી હોય છે. તેથી મતિજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૩ વિકલ્પો જાણવા.
ભાયિક સમ. ૪થી ૧૪ ગુણ. સુધી હોવાથી નીચના બંધ વિનાના શેષ ૪ ભાંગા સંભવે તે આ પ્રમાણે. ક્ષાયિક એવા નરક-તિર્યંચને નીચનો ઉદય હોય. બંધ ઉદય
સત્તા ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ ઉચ્ચ
નીચ-ઉચ્ચ ૪ ૦ ઉચ્ચ
ક્ષાયો. સમ ૪ થી ૭ ગુણ. સુધી અને મિશ્ર ૩જા ગુણઠાણે હોવાથી નીચના બંધનો અને અબંધનો અભાવ છે. તેથી દેશવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ૨ ભાંગા જાણવા.
૨૫૭)
નીચ
૦
૦
ઉચ્ચ
ઉંચ
છ
ઉચ્ચ