________________
જીવસ્થાનકમાં નામકર્મ
(૩,૪,૫) અપર્યાપ્ત વિકલેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૬ ત્રણે વિકલેન્દ્રિયના સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં અપર્યા. નામકર્મના ઉદયવાળા બે ઉ. ભાંગા સંભવે તે ૨૧ના ઉદયનો (૧) અપર્યા.અપયશ
૨૬ના ઉદયનો (૧) અપર્યા.અપયશ
એ પ્રમાણે બેઈ.તેઈ.અને ચઉ. ના સાથે મળી કુલ ૬ ઉદયભાંગા થાય. તિર્યંચ પ્રાયોગ્ય કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
ઉદયભાંગે
૩
૩
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
મનુષ્ય પ્રાયો. કુલ ૪૬૦૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
૩
૩
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
(૬) અસંજ્ઞી લબ્ધિ અપર્યાપ્તાઃ (૭) સંશી લબ્ધિ અપર્યાપ્તાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૧૩૯૧૭
ઉદયસ્થાન : ૨ (૨૧,૨૬) ઉદયભાંગા : ૪
સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. નો સંવેધ સમાન જ છે માટે સાથે જણાવેલ છે.
૧૨૭
અસંજ્ઞી અને સંજ્ઞી અપર્યા. તિર્યંચ અને મનુષ્યો જ હોય છે અને તે લબ્ધિ અપર્યાપ્તા સમજવા. દેવ અને નારકી લબ્ધિ અપર્યા. ન હોવાથી સંજ્ઞી અપ.માં ગણ્યા નથી. તેથી ૨૧ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ તથા ૨૬ના ઉદયનો અપર્યા. અપયશ એ ભાંગો ૧ તિર્યંચનો અને ૧ મનુ.નો કુલ ૨ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા થાય છે. અહીં મનુ. ના દરેક ઉદયભાંગે ચાર સત્તાસ્થાન સંભવે.