________________
S e hele analası sazie ko l ore
અહીંદરેક બંધસ્થાનક વાર તથા બંધભાંગા ઉપર જુદો જુદો સંવેધ લખ્યો નથી. જે બંધભાંગા ઉપર સમાન હોય તે સાથે લખેલ છે એમ દરેક જીવભેદોમાં પણ સમજવું.
મનુષ્ય પ્રાયોગ્ય ૪૬૦૯ બંધભાંગાનો સંધ આ પ્રમાણે ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે ૧
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે ૭૮નું સત્તાસ્થાન ઘટે નહિ. (૨) બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાન : ૫ (૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા: ૧૩૯૧૭ ઉદયસ્થાન : ૨ (૨૧,૨૪) ઉદયભાંગા : ૩ સત્તાસ્થાન: ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
અહીં સંવેધ સૂક્ષ્મ અપર્યા.ની જેમ થાય છે ફક્ત ઉદયભાંગા સૂક્ષ્મ નામકર્મના બદલે બાદર નામકર્મવાળા ઉદયભાંગા સમજવા તે આ પ્રમાણે
૨૧ના ઉદયનો (૧) બાદર અપર્યા. અપયશ ૨૪ના ઉદયના (૧) બાદર અપર્યા. પ્રત્યેક અપયશ
(૨) બાદર અપર્યા. સાધારણ અપયશ એ પ્રમાણે સૂક્ષ્મના સ્થાને બાદર મૂકવાથી ૩ ઉ. ભાંગા થાય છે એકે.પ્રા ૪૦, વિકલે પ્રા. ૫૧ અને પંચે તિર્યંચ પ્રા. ૯૨૧૭ એ પ્રમાણે કુલ ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે. ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ના ઉદયે
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) મનુષ્યના ૪૬૯ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ના ઉદયે
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૧૨૬