________________
સપ્તતિકા કર્મગ્રંથ
.
૨૭ અને ૨૮ નું ઉદયસ્થાન અપર્યાપ્તાવસ્થામાં શરીર પર્યાપ્તિ પછી આવે છે માટે પરભવથી આવેલું સાસ્વાદન ત્યાં ન હોય અને ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત ન હોવાથી નવું સમ્યકત્વ પામતા નથી તથા સાસ્વાદનનો કાળ અલ્પ હોવાથી વૈક્રિય લબ્ધિ ફોરવતા નથી તેથી ૨૭ અને ૨૮ નું ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા અહીં ગણ્યા નથી અને ૮, ૯, ૨૦ ત્રણ ઉદયસ્થાન કેવલીના છે માટે અહીં સંભવે નહીં.'
સાસ્વાદન ગુણઠાણું લઈ સૂફમમાં સાધારણમાં અને લબ્ધિ અપર્યાપ્તમાં ન જાય બા. પર્યાપ્તા પ્રત્યેકમાં જાય તેથી ઉદયભાંગા નીચે મુજબ થાય છે. એકે.ના ૨૧ ના ઉદયના બાદર પર્યા. નામવાળા
૨૪ ના ઉદયના બાદર પર્યા. પ્રત્યેકના
વિકલે.ના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૮૮
પંચે.તિ.ના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપત નામવાળા ૩૦ ના ઉદયના સ્વરવાળા ૩૧ ના ઉદયના
૧૧૫૨
૧૧૫૨ ૨૬૦૦
મનુષ્યના ૨૧ ના ઉદયના પર્યાપ્ત નામવાળા
૨૬ ના ઉદયના પર્યાપ્ત નામવાળા ૩૦ ના ઉદયના
૨૮૮ ૧૧૫૨ ૧૪૪૮
દેવના
૨૧ ના ઉદયના ૨૫ ના ઉદયના ૨૯ ના ઉદયના સ્વરવાળા ૩૦ ના ઉદયના
૧૯૨