________________
સપ્તતિકા કર્મગ્રંથ
છે. ચક્ષુ. અચકું દર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા મતાંતરે ૧૩ વિકલ્પો અને પેટાભાંગા ૨૫ જાણવા અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી જ્ઞાન માર્ગણામાં મતિજ્ઞાન વિગેરે ૩ જ્ઞાનમાં જણાવ્યા મુજબ ૯ વિકલ્પો જાણવા કેવલદર્શનને ૧૩મું અને ૧૪મું ગુણ. હોવાથી કેવલજ્ઞાનની જેમ વિકલ્પનો અભાવ છે. ૧૦) લેશ્યા ઉત્તરભેદ
ભાંગા ૧) કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પર્મ ૨) શુક્લ લેયા કૃષ્ણાદિ ૫ વેશ્યાને આઠમા વિગેરે ગુણસ્થાનોનો અભાવ છે. તેથી અવિરતિ માર્ગણામાં જણાવ્યા મુજબ ચાર વિકલ્પો જાણવા.
શુક્લ લેગ્યાને ૧ થી ૧૩ ગુણ હોવાથી પૂર્વોક્ત ૧૧ વિકલ્પો જાણવા. મતાંતરે ૧૩ ભાંગા જાણવા. ૧૧) ભવ્ય ઉત્તરભેદ
ભાંગા ૧) ભવ્ય ૨) અભવ્ય
ભવ્યને સર્વે ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૧૧ ભાંગા જાણવા અભવ્યને પહેલું જ ગુણઠાણું હોવાથી એકે. વિગેરેને જણાવ્યા મુજબ ૨ વિકલ્પો જાણવા.
ભાવ છે. ૧૨) સમ્યકત્વ ઉત્તરભેદ
ઉપશમ સમ. ૨)
ક્ષાયિક ક્ષાયો. મિશ્ર
સાસ્વા. મિથ્યા ઉપ. સમ. ૪થી ૧૧ ગુણઠાણા સુધી હોય છે. અને ક્ષેપક શ્રેણીનાં ઉપ. સમ. હોય નહિં. તેથી પ્રથમના બે અને ક્ષેપકના ૩ એ પ્રમાણે ૫ સિવાયના શેષ ૬ ભાંગા સંભવે.
બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૬ ૪ ૯ - ૧ ૨ ૬ ૫ ૯ ૫
૧૧
ભાંગા
૨૩૭.