________________
c he alla andrası sălzia chancello
સામાયિક વિગેરે ત્રણ ચારિત્ર છઠ્ઠા ગુણઠાણાથી મનુષ્યોને જ હોય છે. તેઓ દેવાયુનો જ બંધ કરે. તેથી મન:પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૬ વિકલ્પો જાણવા.
સૂક્ષ્મ અને યથાખ્યાત ચારિત્ર પૂર્વે આય. ન બાંધ્યું હોય તેને અથવા દેવાયુનો બંધ કર્યો હોય તે મનુષ્યને જ હોય તેથી ત્યાં આયુષ્યના બંધનો અભાવ છે. તેથી ૨ વિકલ્પો સંભવે.
બંધ ઉદય સત્તા ૧) ૦ મનુષ્પાયુ મનુષ્યા,
મનુષ્યાયુ દેવ-મનુષ્યાય દેશવિરતિ ચારિત્ર તિર્યંચ અને મનુષ્યોને જ હોય છે. એ ચારિત્રમાં વર્તતા દેવાયુનો જ બંધ કરે તેથી બંધકાળનો ૧ ભાંગો, બંધકાળના પછીના સર્વે ભાંગા તેમજ બંધકાળની પહેલાનો ૧ ભાંગો સંભવે. માટે મનઃ પર્યવજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ મનુષ્યના ૬ ભાંગા અને એ પ્રમાણે તિર્યંચના ૬ ભાંગા એમ કુલ ૧૨ ભાંગા થાય છે.
અવિરતિ ચારે ગતિના જીવો તત્ત~ાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ વિકલ્પો જાણવા. ૯) દર્શન ઉત્તરભેદ
ભાંગા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન ૨)
અવધિદર્શન
કેવલદર્શન ચક્ષુ-અચક્ષુ દર્શન ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
અવધિદર્શનને અવધિજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૨૦ વિકલ્પો જાણવા. કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ કેવલદર્શનને વિષે ૧ વિકલ્પ જાણવો. ૧૦) લેશ્યા ઉત્તરભેદ
- ભાંગા કૃષ્ણ, નીલ, કાપોત
તેજ, પદ્મ ૩) શુક્લ
૧૬ અથવા ૨૧ કૃષ્ણાદિ ત્રણ લેશ્યા ચારે ગતિના જીવોને હોય છે અને તેઓ તત્તપ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ વિકલ્પો સંભવે.
૨૮
૨૮
૨૪૭.