________________
Salle de la malası safaia blockchain
મતિ વિ. ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાનમાં ૧૪મા ગુણ. નો અભાવ હોવાથી પ્રથમના ૪ ભાંગા સંભવે.
કેવલજ્ઞાન ૧૩મા અને ૧૪માં ગુણઠાણે છે. અશાતાનો બંધ ૬ ગુણ. સુધી અને શાતાનો બંધ ૧૩ ગુણ. પર્યત છે. તેથી પ્રથમના બે સિવાયના શેષ ૬ વિકલ્પો સંભવે છે. બંધ ઉદય
સત્તા ૧ શાતા અશાતા શાતા-અશાતા ૨ શાતા શાતા શાતા-અશાતા ૩ ૦ અશાતા શાતા-અશાતા
શાતા
શાતા-અશાતા ૫ ૦. અશાતા
અશાતા શાતા
શાતા ૮) સંયમ ઉત્તરભેદ
- ભાંગા સામા. છેદો. પરિહાર, દેશવિરતિ, અવિરતિ ૪ ૨) સૂક્ષ્મસંપરાય
યથાખ્યાત સામાં. છેદો. ૬ થી ૮, પરિહાર છે અને સાતમે ગુણ, દેશવિરતિ પાંચમે અને અવિરતિ ૧ થી ૪ ગુણ. સુધી હોવાથી પ્રથમના ૪ ભાંગા જાણવા.
સૂક્ષ્મસંપરાય ૧૦માં ગુણઠાણે હોવાથી પ્રથમના બે અને અબંધના ચાર એ પ્રમાણે ૬ સિવાયના શેષ ૨ ભાંગા સંભવે. તે આ પ્રમાણે.
ઉદય
સત્તા
બંધ
૧
શાતા
અશાતા
શાતા-અશાતા
શાતા
શાતા
શાતા-અશાતા
યથાખ્યાત ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૬ ભાંગા જાણવા.
૨૪૧