________________
સત્તાસ્થાન
સપ્તતિકા કર્મગ્રંથ રહી દે. પ્રા. ૨૯ ના બંધનો વિશેષથી સંવેધ
ઉદયભાંગો ૨૫ના ઉદયે વૈમનુ.ના ૧
૯૩,૮૯ ૨૭ના ઉદયે વૈમનુ.ના ૧
૯૩,૮૯ ૨૮ના ઉદયે વૈ.મન.ના ૧
૯૩,૮૯ ૨૯ના ઉદયે વૈ.મન.ના ૧
૯૩,૮૯ ૩૦ના ઉદયે સામા.મનુ.ના ૧૪૪ (૨૪)
૯૩,૮૯ પ્રથમ સંઘયણવાળા જ જિનના બાંધે તેમ માનીએ તો ૩૦ ના ઉદયે ૨૪ ભાંગા જ ઘટે. એમ આગળના ગુણ.માં જિનનામના બંધસ્થાનકમાં સમજવું.
પ્રમત્ત સંવત ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન - ૨(૨૮,૨૯)
બંધભાંગા :- ૧૬ ઉદયસ્થાન - ૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા - ૧૫૮ સત્તાસ્થાન - ૪(૯૩,૯૨,૮૯,૮૮)
૬ઠ્ઠા ગુણઠાણે દેવ પ્રાયો. જ બંધ થાય છે. તેથી ૨૮ ના ૮ અને ૨૯ ના ૮ એ પ્રમાણે ૧૬ બંધભાંગા થાય છે.
૬ઠું ગુણઠાણું મનુષ્યોને જ હોય છે અને ત્યાં આહારક શરીર નામનો ઉદય પણ હોય છે. તેથી વૈ. મનુ. ના ૭, આહા. મનુ.ના ૭, અને અહીં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા જ મનુષ્યો હોય છે. તેથી સામા. મનુ. ના ૩૦ના ઉદયના પૂર્વે જણાવ્યા મુજબ ૧૪૪ એ પ્રમાણે કુલ ૧૫૮ ઉદયભાંગા થાય છે.
દેવ પ્રાયો. ૨૯ નો બંધ જિનનામ સહિત અને ૨૮ નો બંધ જિનનામ રહિત હોવાથી ૯૩/૯૨/૯/૮૮ એ ચાર સત્તા હોય છે.
પ્રમત્ત સંયત ગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
કુલ સત્તાસ્થાન કુલ ૨૫ વૈ.મ.ના ૧, આહા. મનુ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪ ૨૭ વૈ.મ.ના ૧, આહા. મનુ. નો ૧ ૨ ૯૩,૯૨,૮૯,૮૮ ૪
૨૦૮