________________
ઈચ્છમાર્ગણાને વિશે મૂળકર્મ
(૭) હવે બાકીની માર્ગણાઓમાં જે જે ભાંગ ઘટે તે આ પ્રમાણે (૧) મિશ્રમાર્ગણા
સંવેધ ભાંગા (૧) ૭ ૮ ૮ (૧) સૂક્ષ્મસંપરા ચારિત્ર સંવેધ ભાંગો (૧) ૬ - ૮ -૮ (૧) યથાખ્યાત માર્ગણામાં છેલ્લા (૪) ચાર ભાંગા જાણવા તે આ પ્રમાણે
સંવેધ ભાંગા (૪) ૧
2
૧
૪
૪
=
(૧) અણાહારી માર્ગણામાં ત્રણ ભાંગા સંવેધ ભાંગા (૩) ત્રણ (૧) ૭ ૮ ૮
(૨) ૧ ૪ ૪
(૩) ૦ ૪ ૪ (૧) ઉપશમ સમ્યકત્વ માર્ગણામાં ત્રણ ભાંગા સંવેધ ભાંગા ત્રણ (૧) ૭ ૮ ૮
- (૨) ૬ ૮ ૮
(૩) ૧ ૭ ૮ ૬૨ માર્ગગાને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મનો સંવેધ ૧) ગતિ ઉત્તરભેદ ૧) તિર્યંચ, દેવ નારકી ૨) મનુષ્ય
તિર્યંચને પ્રથમના પાંચ અને દેવ. નારકીને પ્રથમના ચાર ગુણઠાણા હોવાથી અને અબંધનો વિકલ્પ ૧૧ અને ૧૨ એ બે ગુણઠાણે સંભવતો હોવાથી જ્ઞાના. અને અંત.નો એક વિકલ્પ જ ઘટે.
ભાંગા
(૨૨૮