________________
choches derzeldsai alasaf Rolle holder
૧લા સંઘયણના સર્વ શુભ પ્રકૃતિવાળા ૧ ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ - ૮
ઉપશમ શ્રેણીવાળાને પહેલાં ૪ અને ક્ષેપક શ્રેણીવાળાને શરૂઆતમાં પહેલાં ચાર અને પછી પછીનાં ૪ એમ ૮ સત્તાસ્થાન જાણવા. ૧લા સંઘ.ના સામા. કેવલી થનાર શેષ ૨૩ ભાંગે ૯૩,૯૨,૮૯,૮૮,૩૯,૭૫-૬
અહીં ઉપશમ શ્રેણીવાળાને પહેલાં ૪ અને ક્ષપક શ્રેણીમાં સા. કેવલી થનારને પ્રથમ ૯૨૮૮ અને પછી ૭૦-૭૫ જ આવે તેથી કુલ છ સત્તાસ્થાનો સંભવે. આ ૨૩ ભાંગામાં અશુભ સંસ્થાન આદિ ઉદયમાં હોવાથી ૮૦-૭૬ સત્તા ન ઘટે.
' ઉપશાંત મોહ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધસ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ - ૧ (૩૦નું).
ઉદયભાંગા:- ૭૨ સત્તાસ્થાનઃ - ૪ (૯૩,૯૨,૮૯,૮૮).
૧૦મા ગુણઠાણાના અંતે નામકર્મનો બંધ વિચ્છેદ થાય છે. તેથી આગળના ગુણઠાણે અબંધ થાય છે.
૧૧ મું ગુણઠાણું ઉપશમ શ્રેણીમાં જ હોય છે. તેથી ૩૦ નું એક ઉદયસ્થાન અને ત્રણ સંઘયોગના ૭૨ ઉદયભાંગા અને ૯૩ વિગેરે ચાર સત્તાસ્થાન સંભવે છે.
અબંધ
ઉદયભાંગા ૩૦ના ઉદયે
૯૩,૯૨,૮૯,૮૮ ૪ ત્રણ ભવ પહેલાં જિનનામ બંધે ત્યારે ત્રણે સંઘયણ સંભવે, માટે બીજા-ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે પણ ૯૩-૯૯ ની સત્તા ઘટી શકે.
પરંતુ આવશ્યકસૂત્રની ચૂર્ણિના મતે જો પ્રથમ સંઘયણવાળા જ જિનનામ બાંધે એમ માનીએ તો ૨૪ ભાંગે ૪ સત્તાસ્થાન અને ૪૮ ભાંગે ૯૨,૮૮ એમ બે સત્તાસ્થાન.
ક્ષીણમોહગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ બંધ સ્થાન :- ન હોય ઉદયસ્થાનઃ - ૧ (30નું)
ઉદયભાંગા - ૨૪ સત્તાસ્થાનઃ- ૪ (૮૦,૭૯,૭૬,૭૫)
૧૨મું ગુણઠાણું ક્ષપકશ્રેણીમાં જે હોવાથી ત્યાં પ્રથમ સંઘયણનો જ ઉદય હોય છે. તેથી
સત્તાસ્થાન
૨૧૭)