________________
0000 ગુણસ્થાનકમાં નામકર્મ 800
ઉદયભાંગા
દેવના ૮
નારકીનો ૧
૨૯ના ઉદયે
૯૨,૮૮
૯૨,૮૮
અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે નામકર્મનો બંધોદય સત્તા સંવેધ
બંધભાંગા :- ૩૨
-
બંધસ્થાન :- ૩ (૨૮, ૨૯, ૩૦) ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૬૬૧(૫૧૦૯) (૫૧૪૧)
=
સત્તાસ્થાનઃ
૪(૯૩,૯૨,૮૯,૮૮)
ચોથા ગુણઠાણે જિનનામનો પણ બંધ હોય છે. ચોથા ગુણઠાણે તિર્યંચ મનુષ્યો દેવપ્રાયોગ્ય અને દેવ અને નરક મનુ. પ્રાયોગ્ય જ બંધ કરે તેથી ૨૮ ના બંધના દેવ પ્રાયો. ૮, ૨૯ ના બંધના દેવ પ્રાયો ૮ અને મનુ. પ્રાયો ૮ (સ્થિર-શુભ-યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાય છે.) ૩૦ ના બંધના . મનુ. પ્રાયો ૮ એ પ્રમાણે કુલ ૩૨ બંધભાંગા થાય છે.
સત્તાસ્થાન
સિદ્ધાન્તના અને સપ્તતિકાચૂર્ણિના મતે સમ્યકત્વ લઈને જીવ પંચે. તિ. મનુષ્ય, દેવ અને નારક એ પ્રમાણે ચારે ગતિમાં જાય છે. તેથી તેઓના અપર્યાપ્તાવસ્થાના પણ ઉદયસ્થાન તેમજ ઉદયભાંગા સંભવે. સમ્યગદષ્ટિ લબ્ધિ અપર્યાપ્તામાં ન જાય તેથી તેના ઉદયભાંગા ન સંભવે તેથી સામા. તિ. ના ૪૯૦૪ વૈ.તિ. ના પ૬, સામા મનુ.ના ૨૬૦૦ અને વૈ. મનુ. ના ૩૨ દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા સંભવે છે.
ઉદયસ્થાન
ઉદયભાંગા
૨૧ સામા.તિ.ના ૮, સામા.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૨
ર
અહીં દેવ અને નારકી મનુ. પ્રાયો. અને તિર્યંચ તથા મનુ. દેવ પ્રાયો બંધ કરે છે અને મનુષ્યો જિનનામ સહિત પણ કરે છે. તેથી ૯૩,૯૨,૮૯,૮૮ ચાર સત્તાસ્થાન સંભવે છે.
૨૫ વૈ.તિ.ના ૮, વૈ.મનુ.ના ૮, દેવના ૮, નારકીનો ૧
૨૬ સામા.તિ.ના૨૮૮, સામા.મનુ.ના ૨૮૮
જો અપ તિર્યંચને ચોથુ ગુણ૰ ન માનીએ તો યુગ તિર્યંચના અપ૦ ના ભાંગા ગણવાથી ૫૧૪૧ અથવા ૫૧૦૯ સંભવે.
અવિરત સમ્યગ્દષ્ટ ગુણઠાણે સામાન્યથી સંવેધ
૧૯૯
దుడి
૨૫
૨૫
૫૭૬
સત્તાસ્થાન
૯૩,૯૨,૮૯,૮૮ - ૪
૯૩,૯૨,૮૯,૮૮ -૪ ૯૩, ૯૨,૮૯,૮૮ -૪