________________
ઈશ્વત્ર સપ્તતિકા કર્મગ્રંથ ૧૦% નારક મનુપ્રાયો અને તિર્યંચ તથા મનુ દેવ પ્રાયો. જ બંધ કરે છે. તેથી ૮૬ ૮૦/૭૮ વિ સત્તાસ્થાનો અને શેષ સત્તાસ્થાનો શ્રેણીના છે માટે અહીં સંભવે નહીં.
- મિશ્રગુણઠાણે સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા
સત્તાસ્થાન ૨૯ દેવના ૮, નારકીનો ૧
૯૨,૮૮ ૨ ૩૦. સામા.તિ.ના ૧૧૫૨ સામા.મનુ.ના ૧૧૫ર ૨૩૦૪ ૯૨,૮૮ ૨ ૩૧ સામા. તિ. ના.૧૧૫ર
૧૧૫૨ ૯૨,૮૮ ૨ મિત્રગુણઠાણે વિશેષથી સંવેધ દેવ પ્રાયોગ્ય - ૨૮ નો બંધ
બંધભાંગા - ૮ ઉદયસ્થાનઃ-૨ (૩૦,૩૧)
ઉદયભાંગા:- ૩૪૫૬ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮)
મિશ્ર ગુણઠાણે દેવ પ્રાયો. બંધ પંચે. તિ. અને મનુષ્યો જ કરે છે. તેથી સામા.તિ.ના ૩૦ ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને સામા. મનુ.ના ૩૦ ના ઉદયના ૧૧૫ર એ પ્રમાણે કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે.
ઉદયભાંગા ૩૦ના ઉદયે સામા.તિ.ના ૧૧૫ર
૯૨,૮૮ સામાં.મનુ.ના ૧૧૫૨
૯૨,૮૮ ૩૧ના ઉદયે સામા.તિ. ના ૧૧૫ર
૯૨,૮૮ મનુષ્ય પ્રાયોગ્ય:- ર૯નો બંધ
બંધભાંગા:- ૮ ઉદયસ્થાનઃ - ૧ (૨૯)
ઉદયભાંગ - ૯ સત્તાસ્થાનઃ- ૨(૯૨,૮૮)
મિશ્ર ગુણઠાણે મનુષ્ય પ્રાયો. બંધ દેવ અને નારકી જ કરે છે તેથી ૨૯ ના ઉદયના દેવના ૮ અને નારકીનો ૧ એ પ્રમાણે ૯ ઉદયભાંગા હોય છે. * ઉદ્યોગવાળાવૈ. દેવના ૩૦ના ઉદયના ભાંગા ગણ્યા નથી.
સત્તાસ્થાન
૧૯૮