________________
so hochklocka malası safzia Broc
c oli
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના બંધક તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે. તેથી પંચે તિર્યંચ પ્રાયો. ૯૨૧૬ બંધભાંગામાં જણાવ્યા પ્રમાણે જ ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
અહીં સામા. તિર્યંચ અને સામા. મન.ના દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન વૈ. તિર્યંચ, વૈ.મનુ. અને દેવના ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન અને નારકીના ૫ ઉદયભાંગે ૨/૮૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે, કારણ પૂર્વે નરકા, બાંધી પછી ક્ષયોપશમ સમ્યકત્વ પામી જિનનામ બાંધી સમ્યકત્વ વમી નરકમાં જાય ત્યારે મિથ્યાત્વ પામે છે. કારણ કે ભાયોપશમ સમ્ય. લઈને નરકમાં જવાય નહિ. તેથી તે મિથ્યાત્વાવસ્થામાં નરકમાં અંતર્મુહૂર્ત સુધી ૮૯ની સત્તાવાળો નારક મનુષ્ય પ્રાયોગ્ય ર૯નો બંધ કરે છે. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી અંતર્મુહુર્ત બાદ સમ્યક્ત પામે છે. તેથી નારકીના પાંચ ઉદયભાંગે ૮૯ની સત્તા પણ સંભવે છે. જિનનામ નહિ બાંધેલા નારકીને દરેક ઉદયસ્થાનકે ૯૨ અથવા ૮૮ની સત્તા હોય.
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા. તિર્યંચના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના ૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૬ના ઉદયે સામા. તિર્યંચના ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) સામા. મનુષ્યના ૨૮૮
૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૭ના ઉદયે વૈક્રિય તિર્યંચના ૮
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮ ૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮). નારકીના
૩ (૯૨,૮૯,૮૮) ૨૮ના ઉદયે સામા. તિર્યંચના ૫૭૬ ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
વૈક્રિય તિર્યંચના ૧૬ ૨ (૯૨,૮૮). સામાં. મનુષ્યના ૫૭૬
૪ (૯૨,૮૮,૮૬,૮૦) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮)
૧૪૨