________________
Sake
યોગ ગુણિત
ઉપયોગ ગુણિત
લેશ્યા ગુણિત
સપ્તતિકા કર્મગ્રંથ 50 ఎడపిలవద
ઉદયભાંગા પદચોવીસી
પદવૃંદ
૩૮૨૮
૨૮૪ (યો.)
૨૧૨૦
૧૫૯૨
ચો.
૫૬૦ ચો. ૧૪૨૯૭
૪૪ (ષોડ.)
૩૨૦
૨૨૦
૭૩૮૯
૫૨૯૭
60332
૫૧૦૮૩
૩૮૨૩૭
અગ્યારમા ગુણસ્થાનકે ઉદયભાંગા ન હોવાથી યોગ-ઉપયોગ-લેશ્યા હોવા છતાં ગુણિત ભાંગા થાય નહીં. તેથી બતાવ્યા નથી. માત્ર ૨૮, ૨૪, ૨૧ એમ ત્રણ સત્તાસ્થાન હોય.
અહીં યોગ ગુણિત ચોવીસી અને ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનો કર્મસ્તવ-સપ્તતિકાસપ્તતિકા ભાષ્ય વિગેરેના આધારે વિચારીને લખ્યાં છે. છતાં અભ્યાસકને અગર કોઈ જ્ઞાનીને ભૂલ જણાય તો સુધારીને વાંચવા વિનંતી છે તથા અમારું ધ્યાન દોરવા ખાસ આગ્રહ છે. ગુણસ્થાનકને વિશે મોહનીય કર્મનાં સત્તાસ્થાન
तिनेगे एगेगं तिग मीसे पंच चउसु तिग पुव्वे |
1
इक्कार बायरंमि उ, सुहुमे चउ तिन्नि उवसंते ॥५७॥
અર્થ-એક મિથ્યાત્વ ગુણસ્થાનકે ત્રણ, સાસ્વાદને એક, મિત્રે ત્રણ, ચાર (અવિ.થી અપ્રમત્ત સુધી) ગુણ.માં પાંચ-પાંચ, અપૂર્વકરણ ગુણ.માં ત્રણ, અનિવૃત્તિ બાદર સંપરાય ગુણ.માં અગ્યાર, સૂક્ષ્મસંપરાયે ચાર અને ઉપશાન્ત મોહે ત્રણ સત્તાસ્થાન હોય છે. પા
૧૭૮
ગાથાર્થ : મિથ્યાત્વે ૨૮, ૨૭, ૨૬ એમ ત્રણ સત્તાસ્થાન સાસ્વાદને એક ૨૮ નું, મિશ્ર ગુણમાં ૨૮, ૨૭, ૨૪ એમ ત્રણ તથા અવિરતિ ગુણ.થી અપ્રમત્ત સુધી ૨૮, ૨૪, ૨૩, ૨૨, ૨૧ એમ પાંચ, અપૂર્વકરણે ૨૮, ૨૪, ૨૧ એમ ત્રણ, અનિવૃત્તિ બાદરે ૨૮, ૨૪, ૨૧, ૧૩, ૧૨, ૧૧, ૫, ૪, ૩, ૨ અને ૧ એ પ્રમાણે અગ્યાર, સૂક્ષ્મ સંપરાયે ૨૮, ૨૪, ૨૧, ૧ એમ ચાર અને ઉપશાંત મોહે ૨૮, ૨૪, ૨૧ એ પ્રમાણે ત્રણ સત્તાસ્થાન મોહનીયના હોય છે.
૧