________________
Samochoda malası safzia boda locales ૪ – તિર્યંચ તિર્યંચ-તિર્યંચ ૪ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૫ ૦ તિર્યંચ તિર્યંચ-મનુષ્ય ૫ ૦... મનુષ્ય મનુષ્ય-મનુષ્ય - બંધકાળ પછી ૬ ૦ તિર્યંચ તિર્યંચ-દેવ ૬ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળ પછી
આ પ્રમાણે પમા ગુણઠાણે તિર્યંચ અને મનુષ્યના ૬-૬ ભાંગા કુલ ૧૨ ભાંગા થાય છે. (૬-૭) પ્રમત્ત-અપ્રમત્તે (૬)
૬ઠું અને ૭મું ગુણસ્થાન મનુષ્યોને જ હોય છે અને એ ગુણઠાણે તેઓ દેવાયુનો જ બંધ કરે તેથી ૬ ભાંગા આ પ્રમાણે થાય છે. દિવાયુ બાંધીને ૧૧ ગુણ. સુધી અને બીજા ત્રણ આયુ. બાંધીને સાતમાં ગુણ. સુધી જવાય.)
m 3 Rw we
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય – બંધકાળ પૂર્વે
મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળે ૩ ૦ મનુષ્ય મનુષ્ય-નરક - બંધકાળ પછી ૪ ૦ મનુષ્ય મનુષ્ય-તિર્યંચ – બંધકાળ પછી ૫ ૦ મનુષ્ય મનુષ્ય-મનુષ્ય – બંધકાળ પછી ૬ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ - બંધકાળ પછી
છઠ્ઠા અને સાતમા ગુણઠાણે આ પ્રમાણે ૬ ભાંગા થાય છે. (૮ થી ૧૧) અપૂર્વ – અનિવૃત્તિ. – સૂક્ષ્મ અને ઉપશાંત મોહે (૨)
આઠ વિ. ગુણસ્થાનો ઉપ. અથવા ક્ષેપક શ્રેણીના છે જે મનુષ્ય પૂર્વે દેવાયુનો બંધ કરી ઉપશમ શ્રેણી સ્વીકારે તેને છેલ્લો વિકલ્પ ઘટે અને અબધ્ધાયુઃ ઉપશામક અને ક્ષેપકને આશ્રયી પહેલો વિકલ્પ ઘટે. તિનું ગાઉોનું વડું ખણ સેઢિ ના આરોહઇ (કમ્મપયડી ગા. ૩૭૫)
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય નક્ષપકને અથવા અબધ્ધાયુ ઉપ. શ્રેણી કરે ત્યારે) ૨ ૦ મનુષ્ય મનુષ્ય-દેવ (દવાયુને બાંધી ઉપ. શ્રેણી કરે ત્યારે) (૧૨-૧૩-૧૪) ક્ષીણમોહ, સયોગી ઃ (૧)
ક્ષપક અબધ્ધાયુ જ હોય તેથી ૧ ભાંગો જ સંભવે
બંધ ઉદય સત્તા ૧ ૦ મનુષ્ય મનુષ્ય
( ૧૫૪