________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઈચ્છ,
હોય છે. (૯મે ચાર અને ચ શબ્દથી ૧૦ મે એક એ પ્રમાણે પાંચ ભાંગા થાય છે. પૂર્વે જણાવ્યા મુજબ મિથ્યાત્વે ૮, સાસ્વાદને ૪, મિશ્ર ૪ અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાને ૮ અપૂર્વકરણે જ એ પ્રમાણે કુલ પર ચોવીસી થાય છે.
અનિવૃત્તિબાદરે દિકોદયના ૧૨ અને એકોદયના અને સૂક્ષ્મસંપરાયે ૧ એ પ્રમાણે એકોદયના ૫ ભાંગા થાય છે. દશમા ગુણોને અનિવૃત્તિ કહેવાય પરંતુ અનિવૃત્તિ બાદર સંપરાય ન કહેવાય. માટે ગાથામાં ગ્રંથકાર નવમા દશમાના સાથે અનિવૃત્તિ શબ્દ મુક્યો છે.
ગુણસ્થાને યોગાદિની ઉદયચોવીસી અને ઉદય ભાંગા जोगोवओगलेसा, इएहिं गुणिआ हवंति कायव्वा ।
जे जत्थ गुणट्ठाणे, हवंति ते तत्थ गुणकारा ॥५५|| ગાથાર્થ યોગ, ઉપયોગ અને લેથા વડે (પૂર્વોક્ત ઉદયભાંગા વિ. ને) ગુણવા જે ગુણસ્થાને જેટલા યોગાદિ હોય ત્યાં તેટલા ગુણાકાર કરવા //પપા
ગુણસ્થાને ઉદયપદ ચોવીશી अट्ठट्ठी बत्तीसं, बत्तीसं सट्ठीमेव बावन्ना ।
चोआलं दोसु वीसा, विअ मिच्छमाइसु सामन्नं ॥५६।। ગાથાર્થ ૬૮, ૩૨,૩૨, ૬૦, ૫૨, બે ગુણસ્થાને ૪૪ અને ૨૦ ઉદયપદ ચોવીશી મિથ્યાત્વાદિ
ગુણસ્થાને સામાન્યથી હોય છે. પદા મિથ્યાત્વે-૬૮, સાસ્વાદને-૩૨, મિથે-૩૨, અવિરતે-૬૦, દેશવિરત પર, પ્રમત્ત અને અપ્રમત્તે-૪૪, અપૂર્વકરણ-૨૦ એ પ્રમાણે સર્વ મળી ઉપર પદચોવીશી થાય છે.
મિથ્યાત્વાદિ ગુણસ્થાને જ્યાં જેટલા યોગ, ઉપયોગ અને વેશ્યા હોય તેને ઉદય ચોવીશી અને ઉદયભાંગા તથા પદ ચોવીશી અને પદભાંગાઓની સાથે ગુણતા અનુક્રમે યોગગુણિત, ઉપયોગ ગુણિત અને લેણ્યા ગુણિત ચોવીશી, ઉદયભાંગા અને પદચોવીશી અને પદભાંગા થાય છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને ચોવીશી આગળની ગાથામાં જણાવેલ છે. યોગાદિ ગુણિત પદચોવીશી કરવા માટે ગુણસ્થાને સામાન્યથી પદચોવીશી જણાવે છે.