________________
ગુણસ્થાનકમાં મોહનીયકર્મ કચ્છી આઠમું ગુણસ્થાનક ક્ષાયિક અથવા ઉપશમ સમકિતીને જ હોય છે. પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વીને ન હોય તેથી સમ. મોહ. ના ઉદયવાળી ચોવીસી આઠમા ગુણસ્થાને ન સંભવે. ૯ મું ગુણસ્થાન
બંધસ્થાન : ૫ (પનું, ૪નું, ૩નું, રનું, ૧નું) બંધભાંગા: ૫ ઉદયસ્થાન: ૨ (૨નું, ૧નું)
૯માં ગુણઠાણે ૫ના બંધમાં સંજવલન ચારમાંથી એક કષાય અને ત્રણ વેદમાંથી એક વેદ એ પ્રમાણે રનું ઉદયસ્થાન સંભવે છે અને ૪ આદિ બંધમાં કષાયનો ઉદય હોય છે. પરંતુ વેદનો ઉદય ન હોય તેથી ૧નું ઉદયસ્થાન સંભવે છે. અહીં ગુણસ્થાનને આશ્રયી છે. માટે ચાર વિ. બંધસ્થાનમાં એકેક પ્રકૃતિના ઉદયવાળા ૪ ઉદયભાંગા સંભવે તેથી દિકોદયના ૧૨ અને એકોદયના ૪ એ પ્રમાણે ૯માં ગુણઠાણે ૧૬ ઉદયભાંગા થાય. બંધસ્થાન કષાય વેદ ઉદયસ્થાન ઉદયભાંગા પદવૃંદ
પનું ૧ ૧ ૨ ૪,૩,૨,૧નું ૧ ૦ ૧ ૪ ૪
અહીં ગુણસ્થાનકની વિવક્ષાએ ઉદયભાંગા હોવાથી ચાર, ત્રણ, બે એકના બંધમાં ૧ કષાયનો ઉદય હોય, તેના ૪ વિકલ્પ કષાયના હોવાથી એકના ઉદયના ચાર ભાંગા ગણ્યા છે. બંધસ્થાનક વાર સામાન્ય સંવેધની જેમ ઉદયભાંગાની વિવક્ષા કરી નથી.
एगं सुहुमसरागो, वेएइ अवेअगा भवे सेसा ।
भंगाणं च पमाणं, पुवुद्दिद्वेण नायव्वं ॥५१।। ગાથાર્થ સૂક્ષ્મસંપરાયવાળો એક પ્રકૃતિને વેદે અને શેષ (૧૧-૧ર-૧૩-૧૪) ગુણસ્થાનવાળા
અવેદક હોય છે. ભાંગાનું પ્રમાણ પૂર્વે જણાવ્યા મુજબ જાણવું ૫૧ ૧૦ મા ગુણઠાણે કિટ્ટકૃત લોભને વેદે છે. તેથી એકનું ઉદયસ્થાન અને એક ઉદયભાંગો હોય છે. એ પ્રમાણે એકાદયના નવમા અને દશમા ગુણ.ના કુલ પાંચ ભાંગા થાય છે. ઉપશાના મોહ વિગેરે ચાર ગુણઠાણે મોહનીયનો ઉદય હોતો નથી તેથી તેઓ મોહનીયના અવેદક છે.
૧૫૯