________________
Sak
ગુણસ્થાન
રજું
૩ થી ૫
૬ થી ૧૦
૧૧ થી ૧૩
૧૪ મે
20 સપ્તતિકા કર્મગ્રંથ
વિકલ્પ બંધ
ઉદય
૪
નીચ
નીચ
ઉચ્ચ
નીચ
ર
૧
૧
૨
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
નીચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
ઉચ્ચ
૧૪મા ગુણઠાણે પ્રથમ વિકલ્પ વિચરમ સમય પર્યંત અને બીજો વિકલ્પ ચરમ સમયે હોય છે.
ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મના ભાંગા.
'
સત્તા
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
નીચ-ઉચ્ચ
ઉચ્ચ
अट्ठच्छाहिगवीसा, सोलस वीसं च बारस छ दोसु ।
दो चउसु तीसु इक्कं मिच्छाइसु आउए भंगा ॥४७॥
ગાથાર્થ : મિથ્યાત્વાદિ ગુણસ્થાનોને વિષે અનુક્રમે ૨૮, ૨૬, ૧૬, ૨૦, ૧૨, બે ગુણઠાણે ૬, ચાર ગુણસ્થાનને વિષે ૨ અને ત્રણ ગુણઠાણે ૧ આયુષ્ય કર્મના ભાંગા હોય છે. ૪ા
૧૫૦
આયુષ્યના મિથ્યાત્વ ગુણઠાણે ૨૮, સાસ્વાદને ૨૬, કારણ કે મનુષ્ય અને તિર્યંચો સાસ્વાદને નરકાયુ ન બાંધે તેથી તેઓને નરકના બંધના બે ભાંગા ઓછા સમજવા, મિત્રે ૧૬, કારણ મિશ્રમાં વર્તતા આયુષ્ય ન બાંધે તેથી બંધકાળ સિવાયના શેષ ૧૬ ભાંગા સંભવે. અવિરત ગુણઠાણે વર્તતા તિર્યંચ અને મનુષ્યો દેવાયુનો જ બંધ કરે અને દેવ અને નારકી મનુષ્ય આયુષ્યનો બંધ કરે તેથી ૨૦ ભાંગા સંભવે, દેશિવતિ ગુણઠાણે તિર્યંચ અને મનુષ્યો જ હોય છે તેથી ૧૨ ભાંગા સંભવે, પ્રમત્તે અને અપ્રમત્તે વર્તતા મનુષ્યો દેવાયુનો જ બંધ કરે તેથી ૬ ભાંગા અને ૮ થી ૧૧ ગુણઠાણે