________________
sa bloccare loc 9429110sai ollasal Roc de les colonie
૯૨૧૬ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૨ (૨૯,૩૦) બંધભાંગા: ૯૨૧૬ ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૭૬૬૧ સત્તાસ્થાન :૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) ૨૯નું અને ૩૦નું બંધસ્થાન અને તેના બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા.
૯૨૧૬ બંધભાંગાના બંધક તિર્યંચ, મનુષ્યો, દેવો અને નારકો છે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪ વૈ. તિર્યંચના ૫૬ સામા., મનુ. ના ૨૬૦૦, વૈ. મનુ. ના – ૩૨ (ઉદ્યોતના ૩ વિના) દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૬૬૧ ઉદયભાંગા સંભવે (પૂર્વોક્ત સંજ્ઞી પર્યા.ના ૭૬૭૧માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા – ૩ અને આહા. મનુ. ના ૭ એ પ્રમાણે કુલ ૧૦ ઉદયભાંગા ન સંભવે)
ઉપર - ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૬૫૬માં નારકીના ૫ ઉમેરવાથી ૭૬૬૧ ઉદયભાંગા થાય છે.
અત્રે પણ પાંચ સિવાયના સત્તાસ્થાનો નહિં સંભવવાનું કારણ ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જાણવું.
અહીં ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ઉદયભાંગે સત્તાસ્થાનો જાણવા. વિશેષતા એટલી કે નારકીના ૫ ઉદયભાંગે ૨/૮૮ એ બે સત્તાસ્થાનો સંભવે છે.
ઉદયભાંગે
સત્તાસ્થાન ૨૧ના ઉદયે સામા. તિર્યંચના ૮
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુષ્યના
૪ (૯૨,૮૮,૮૬,૮૦) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૫ના ઉદયે વૈક્રિય તિર્યંચના
૨ (૯૨,૮૮) વૈક્રિય મનુષ્યના ૮
૨ (૯૨,૮૮) દેવના
૨ (૯૨,૮૮) નારકીના
૨ (૯૨,૮૮) ૨૬ના ઉદયે સામા. તિર્યંચના ૨૮૮ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુષ્યના ૨૮૮ ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
૧૩૯