________________
જીવસ્થાનકમાં નામકર્મ s
અસંજ્ઞી પર્યાપ્તા. તિર્યંચો જ હોય છે. મનુષ્યો ન હોય તેથી તિર્યંચ પંચે.ના લબ્ધિ અપર્યા.ના ૨૧ના ઉદયનો અને ૨૬ના ઉદયનો ૧-૧ ભાંગો બાદ કરતાં ૨૧ના ઉદયના - ૮, ૨૬ના ઉદયના - ૨૮૮, ૨૮ના ઉદયના - ૫૭૬, ૨૯ના ઉદયના -૧૧૫૨, ૩૦ના ઉદયના ૧૭૨૮ અને ૩૧ના ઉદયના ૧૧૫૨ એ પ્રમાણે કુલ ૪૯૦૪ ઉદયભાંગા થાય છે.
જુઓ પંચસંગ્રહ ઉદીરણાકરણ ગા.
-
૨૦
અહીં અસંજ્ઞી ૫૦ને વિકલેન્દ્રિય જેમ ૨૦ ઉદયભાંગા પણ કેટલાક આચાર્યો માને છે. સત્તાસ્થાન પૂર્વની જેમ પાંચ સંભવે છે.
તિર્યંચ પ્રાયોગ્ય બંધ કરે ત્યારે પ્રથમના બે ઉદયસ્થાનના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન સંભવે અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન ઘટે.
σε
મનુષ્ય પ્રાયોગ્ય બંધ કરે ત્યારે દરેક ઉદયભાંગે ૪-૪- સત્તાસ્થાન સંભવે. દેવ અને નરક પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં કરે નહિ, કારણ નરક પ્રાયો. બંધ અપર્યાપ્તાવસ્થામાં થાય જ નહિં, અને દેવ પ્રાયોગ્ય બંધ અપર્યાપ્તાવસ્થામાં સમ્યગદષ્ટિ જ કરે. અહીં તો મિથ્યાત્વી છે. માટે એ પણ ન સંભવે તેથી ૨૮ના બંધે પર્યાપ્તાવસ્થાના ૩૦ અને ૩૧ના ઉદયના ૧૧૫૨ + ૧૧૫૨ = ૨૩૦૪ ઉદયભાંગા જ સંભવે અને દરેક ઉદયભાંગે ૯૨,૮૮, ૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે. અહીં ૮૬ની સત્તા તે એકે.માં વૈક્રિય ષટ્કની ઉલના કરી આવેલા ૮૦ની સત્તાવાળા અસંજ્ઞી પંચે.માં આવી સર્વ પર્યાપ્તિએ થયા બાદ વૈ. ચતુષ્ક અને દેવદ્ધિક અથવા નરકદ્દિક બાંધે ત્યારે ૮૬ની સત્તા થાય. ૯૨ અને ૮૮ ની સત્તા પૂર્વની જેમ સંભવે. તિર્યંચ પ્રાયોગ્ય ૯૩૦૮ બંધભાંગાનો સંવેધ આ પ્રમાણે
બંધસ્થાન ઃ ૫(૨૩,૨૫,૨૬,૨૯,૩૦) બંધભાંગા : ૯૩૦૮ ઉદયસ્થાન : ૬(૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા : ૪૯૦૪ સત્તાસ્થાન ઃ ૫(૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
:
ઉદયભાંગે
८
૨૮૮
૫૭૬
૧૧૫૨
૧૭૨૮
૧૧૫૨
૨૧ના ઉદયે
૨૬ના ઉદયે
૨૮ના ઉદયે
૨૯ના ઉદયે
૩૦ના ઉદયે
૩૧ના ઉદયે
૧૩૩
સત્તાસ્થાન
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)