________________
solo local des 99281dsHi allusal local docente
પંચે, તિર્યંચના અને મનુષ્યના લબ્ધિ અપર્યાપ્તાના ૨૧ અને ૨૬ ના ઉદયનો ૧/૧ ભાંગો એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગ ન સંભવે તેથી પંચે. તિર્યંચના ૪૯૦૪ મનુષ્યના – ર૬૦૦, વૈ.તિર્યંચના-૧૬, વૈ. મનુષ્યના-૩૫, આહા. મનુષ્યના-૭, દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે ૭૬૭૧ ઉદયભાંગા સંભવે. (એકે.ના - ૪૨, વિકલે.ના ૬૬, કેવલીના - ૮ અને અપર્યા.તિર્યંચ અને મન.ના ૪ કુલ ૧૨૦ ઉદયભાંગ ન સંભવે.)
૯ અને ૮ નું સત્તાસ્થાન ૧૪મા ગુણઠાણે સંભવે છે. માટે અહીં એ સિવાયના ૧૦ સત્તાસ્થાન સંભવે.
કેવલીને નો સંગ્લી, નો અસંશી કહેવાય છે. માટે અહીં સંજ્ઞીમાં કેવલીનો સમાવેશ કર્યો નથી. કેવલીની સંજ્ઞી તરીકે વિવક્ષા કરાય તો ૨૦, ૯ અને ૮ એ ત્રણ ઉદયસ્થાન અને ૯ અને ૮ નું સત્તાસ્થાન પણ સંભવે (ગા. ૩પની મલયગિરિજી ટીકામાં વેદનીય અને ગોત્રના ભાંગા ગણવા પ્રસંગે કેવલીને સંશી ગણ્યા છે.)
કેવલીને સંજ્ઞીમાં ગણીએ (વિવક્ષાએ) ઉદયસ્થાનક : ૧૧ (૨૦-૨૧-૨૫-૨૬-૨૭-૨૮-૨૯-૩૦-૩૧-૮-૯) ઉદયભાંગા : ૭૬૭૯ સત્તાસ્થાનઃ ૧૨ (સવ) સંધિ આ પ્રમાણે
એકે.પ્રા. ૨૩ના બંધના-૪, ૨૫પ્રા -૧૨ (બાદર પર્યાપ્તાના ૮ વિના) વિકલે.પ્રા. ૫૧ અને અપર્યા. પંચે તિર્યંચપ્રા -૨૫ના બંધનો -૧ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. કારણ કે તેના બંધક તિર્યંચ અને મનુષ્યો જ છે.
૬૮ બંધભાંગાનો સંવેધ બંધસ્થાન : ૪ (૨૩,૨૫,૨૯,૩૦) બંધભાંગા ઃ ૬૮ ઉદયસ્થાનઃ ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગાઃ ૭૫૯૨ સત્તાસ્થાન: ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
એકેન્દ્રિયનો ૨૩ અને ૨૫નો બંધ વિકલે.નો ૨૫, ૨૯ અને ૩૦નો બંધ અને અપર્યા. તિર્યંચ પ્રાયોગ્ય ૨૫નો બંધ મનુષ્ય અને તિર્યંચો જ કરે છે. માટે ૨૩,૨૫,૨૯ અને ૩૦ એ ચાર બંધસ્થાન અને બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ ૬૮ નો સંવેધ સમાન થાય.
૬૮ બંધભાંગા તિર્યંચ અને મનુષ્યો જ બાંધે છે. તેથી સામા. તિર્યંચના ૪૯૦૪, વૈ. તિર્યંચના પ૬, સામા. મનુ.ના ૨૬૦૦ અને વૈ. મનુ.ના - ૩૨ (ઉદ્યોતના ૩ વિના) એ પ્રમાણે કુલ
૧૩૫.