________________
નામકર્મનાં ઉદયસ્થાનકડી ૨૮ ના ઉદયસ્થાનમાં પૂર્વોક્ત ૨૮૮ ભાંગા × ૨ વિહાયોગતિ કુલ ૫૭૬ ભાંગા થાય છે.
પૂર્વોક્ત ૨૮માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી અથવા ઈન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસના અનુદયમાં ઉદ્યોત ઉમરેવાથી ર૯નું ઉદયસ્થાન થાય છે.
ર૯ના ઉદયસ્થાનના શ્વાસોશ્વાસ સહિત પૂર્વની જેમ ૫૭૬ ભાંગા અને શ્વાસોશ્વાસના અનુદયે ઉદ્યોત સહિત પૂર્વની જેમ ૫૭૬ ભાંગા એટલે કુલ ૧૧૫૨ ભાંગા થાય છે.
૩૦નું ઉદયસ્થાન-શ્વાસોશ્વાસ સહિત ૨૯ ના ઉદયસ્થાનમાં દુઃસ્વર કે સુસ્વર ઉમેરવાથી અથવા સ્વરના અનુદયમાં ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
પૂર્વોક્ત ૫૭૬ ભાંગા × ૨ સ્વર = ૧૧૫ર ભાંગા સ્વર સહિત ૩૦ ના ઉદયસ્થાનના અને સ્વરના અનુયે ઉદ્યોત સહિત ૩૦ ના ઉદયસ્થાનના પૂર્વોક્ત ૫૭૬ ભાંગા એટલે કુલ ૩૦ ના ઉદયસ્થાનના ૧૭૨૮ ભાંગા થાય છે.
૩૧નું ઉદયસ્થાન સ્વરથી યુક્ત ૩૦ના ઉદયમાં ઉદ્યોત ઉમેરવાથી થાય છે.
૩૧ના ઉદયસ્થાનના ૧૧૫ર ભાંગા પૂર્વોક્ત સ્વરથી યુક્ત ૩૦ના ઉદયના ભાંગાની જેમ જાણવા. સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના કુલ ઉદયભાંગા આ પ્રમાણે ઉદયસ્થાન
ભાંગા
૨૬
૨૮૯
૫૭૬ ૨૯
૧૧૫૨ ૩૦
૧૭૨૮ ૧૧૫૨
૪૯૦૬ ઉદયભાંગા છે. વૈકિય તિર્યંચના (ઉદયસ્થાનઃ ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું) વૈક્રિય તિર્યંચને ૨૧નું ઉદયસ્થાન ન ઘટે તે સિવાયના ઉદયસ્થાનો પૂર્વે સામાન્ય તિર્યંચના જણાવ્યા મુજબ તિર્યંચને વૈક્રિય શરીર કરતા ઘટે છે. ઔદારિક દ્વિકના સ્થાને ઉદયમાં વૈક્રિય દ્વિક જાણવું. પં૫. તિર્યંચને વૈક્રિય લબ્ધિ હોય. માટે પરંતુ
ક
- પ૭)