________________
ઈએ.
સપ્તતિકા કર્મગ્રંથ દેવ પ્રાયોગ્ય ૩૦ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૨ – (૨૯,૩૦) ઉદયભાંગા - ૧૪૮ સત્તાસ્થાન :- ૧ - (૯૨)
દેવ પ્રાયોગ્ય ૩૦નો બંધ આહારકદ્ધિક સહિત છે. તેથી તેના બંધક અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. તેથી સામા, મનુષ્યના સર્વપર્યાપ્તાએ પર્યાપ્ત ૩૦ના ઉદયસ્થાનના ઉદયભાંગા જ સંભવે અને તેના ૧૧૫ર ઉદયભાંગાને સ્થાને ૧૪૪ ઉદયભાંગા જ સંભવે. કારણ તેઓને દુર્લગ અનાદય-અપયશનો ઉદય હોતો નથી. તેથી ૬ સંઘયણ x ૬ સંસ્થાન x ૨ સ્વર x ૨ વિહાયોગતિ = ૧૪૪ ઉદયભાંગા તથા (પાના ૧૦૪ માં) પૂર્વે જણાવ્યા મુજબ ઉદ્યોત વિનાના અને ઉદ્યોતવાળા વૈકિય મનુષ્ય અને આહારક મનુષ્યના ૨૯ અને ૩૦ના ઉદય
સ્થાનના ૧-૧ ઉદયભાંગા સંભવે છે. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૪રની ટીકા) તેથી તેઓના કુલ ૪ માટે ૧૪૪-૪ = ૧૪૮ કુલ ઉદયભાંગા સંભવે. સાતમા ગણ. માં વૈક્રિય અને આહારક લબ્ધિ ફોરવે નહિ પરંતુ છઠ્ઠા ગુણ. માં ઉત્તર શરીર બનાવી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જ આ ગુણ. ને પામે તેથી ઉત્તર શરીર બનાવ્યા પછીના ૨૯, ૩૦ ના ઉદયના બન્નેના એકએક ભાંગા હોય.
સત્તાસ્થાન :- અહીં દરેક ઉદયભાંગે એક ૯૨નું સત્તાસ્થાન સંભવે કારણ ૩૦નો બંધ આહારદ્ધિક સહિત છે અને જિનનામ વિનાનો છે.
સંવેધ આ પ્રમાણે ૨૯નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન વૈક્રિય મનુષ્યને સ્વરવાળો
૧ (૯૨) આહારક મનુષ્યના” (ઉદ્યોત વિનાના)
૧ (૯૨) ૩૦નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાને સામાન્ય મનુષ્યના
૧ (૯૨) વિક્રિય મનુષ્યના
૧ (૯૨) આહારક મનુષ્યના
૧ (૨)
૧૪૪
૧૧૦.