________________
સપ્તતિકા કર્મગ્રંથ
૧ નામકર્મનો બંધ ૧૦ ગુણ. સુધી છે તેથી આગળના ગુણઠાણે અબંધકપણુ છે તે
અબંધકનો સંવેધ નામકર્મના અબંધે ગુણસ્થાન ૧૧,૧૨,૧૩,૧૪ સંભવે છે. ઉદયસ્થાન :- ૧૦ (૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮) ઉદયભાંગા - ૧૧૦ સત્તાસ્થાન :- ૧૦ - (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૯,૮)
જીવ ૧૧માં ગુણઠાણાથી જ નામકર્મનો અબંધક થાય છે. તેથી ૧ના બંધમાં જણાવ્યા મુજબ અબંધકમાં મનુષ્યના ૩૦ ના ઉદયના ૭૨ ભાંગા તથા કેવલીના જે ૬૨ ભાંગા છે. તેમાંથી ૩૦ના ઉદયના સામાન્ય કેવલીના ૨૪ ઉદયભાંગા પૂર્વના ૭૨ ઉદયભાંગામાં આવી ગયેલ હોવાથી તેને અલગ ન ગણતાં ૬૨ માંથી ૨૪ ઓછા કરતાં કેવલીના ભાંગા-૩૮ એ પ્રમાણે કુલ ૭૨+૩૮ = ૧૧૦ ઉદયભાંગા થાય છે.
જ્યાં જ્યાં સામાન્ય કેવલીના ઉદયભાંગા હોય ત્યાં ત્યાં ૭૯/૭૫ ની સત્તા અને તીર્થકર ભગવાનના ઉદયભાંગા હોય ત્યાં ૮૦/૭૬ ની સત્તા. સામા. મનુષ્યના ૩૦ ના ઉદયના ૭૨ ભાંગામાં ૧ના બંધની જેમ બીજા અને ત્રીજા સંઘયણના ૪૮ ભાંગે ૯૩ આદિ ચાર સત્તાસ્થાન મતાન્તરે બે અને પહેલા સંઘયણના સર્વ શુભ પ્રકૃતિવાળા એક ભાંગે ૯૩ વિ. આઠ અને પહેલા સંઘયણના શેષ ૨૩ ભાંગે છે સત્તાસ્થાન છે. તથા ચૌદમાં ગુણઠાણે ૯ ના ઉદયે તીર્થકર ભગવંતને દ્વિચરમ સમય પર્યત ૮૦/૭૬ અને ચરમ સમયે ૯નું એ પ્રમાણે ના ઉદયે ત્રણ અને ૧૪મા ગુણઠાણે ૮ના ઉદયે સામાન્ય કેવલીને કિચરમ સમય પર્યત ૭૯/૭૫ અને ચરમ સમયે અને એ પ્રમાણે ૮ના ઉદયે ત્રણ સત્તાસ્થાનો સંભવે છે. અબંધકનો ઉદયભાંગા ઉપર સત્તાસ્થાનનો સંવેધ
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૦ના ઉદય સામાન્ય કેવલીના
૨ (૩૯, ૭૫) ૨૧ના ઉદયે તીર્થકર કેવલીના
૨ (૮૦,૭૬) ૨૬ના ઉદયે સામાન્ય કેવલીના
૨ (૩૯,૭૫) ૨૭ના ઉદયે તીર્થકર કેવલીના
૧ ૨ (૮૦,૭૬) ૨૮ના ઉદયે સામાન્ય કેવલીના
૧૨ ૨ (૯,૭૫) ર૯ના ઉદય સામાન્ય કેવલીના
૧૨ ૨ (૯,૭૫) (૧૧૪ -
૧૧૪