________________
Sako Sak ૭ મેં સપ્તતિકા કર્મગ્રંથ
પ્રથમ દર્શનાવરણીયના જે ૧૧ ભાંગા જણાવ્યા તે જ ૧૧ ભાંગા સંજ્ઞી પર્યાપ્તાને વિષે સંભવે છે. ત્યાં જણાવ્યા મુજબ મતાંતરે ૧૩ ભાંગા પણ સંજ્ઞી પર્યાપ્તાને વિષે સંભવે છે. ૬ ના બંધની પછીના વિક્લ્પો ત્રીજા વિગેરે ગુણઠાણે ઘટે છે. ૧ થી ૧૩ જીવભેદમાં એ ગુણઠાણાનો અભાવ છે. માટે પછીના વિક્લ્પો સંભવતા નથી. સંજ્ઞી પર્યાપ્તાને વિષે સર્વ ગુણઠાણાનો સંભવ છે. તેથી સર્વ વિક્લ્પો સંભવે છે. અહીં અપર્યાપ્ત તે લબ્ધિ અપર્યાપ્તા જાણવા. અન્યથા સંજ્ઞી અપર્યાપ્તાને વિષે ૬ ના બંધના ભાંગા પણ ઘટી શકે. (જૂઓ પાના નં. ૧૭–૧૮)
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા
पज्जत्तग-सन्निअरे, अट्ठ चउक्कं च वेअणीअभंगा । सत्त य तिगं च गोए, पत्तेअं जीवठाणेसु ॥ ३८ ॥
ગાથાર્થ : પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વિષે વેદનીય કર્મના આઠ અને તેર જીવભેદને વિષે વેદનીય કર્મના ચાર ભાંગા હોય છે. ગોત્રકર્મના સંજ્ઞી પર્યાપ્તાને વિષે સાત અને તેર જીવભેદને વિષે ગોત્રકર્મના ત્રણ ભાંગા પ્રત્યેક જીવસ્થાનને વિષે જાણવા. ૫૩૮ ।
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા ચૌદ જીવભેદને વિષે જણાવે છે.
વેદનીયનો અબંધક ૧૪ મા ગુણઠાણે થાય છે. તેથી છેલ્લા ચાર ભાંગા તેર જીવભેદમાં ન હોય. પ્રથમના તેર જીવભેદને વિષે પ્રથમના ચાર ભાંગા જ સંભવે છે અને સંજ્ઞી પર્યાપ્તને સર્વે એટલે ૮ ભાંગા સંભવે.
જીવભેદ
૧ થી ૧૩
(૧) સંજ્ઞી પર્યાપ્તો
&;
વિકલ્પ
૪
८
જીવસ્થાનને વિષે વેદનીય કર્મનો સંવેધ
બંધ
ઉદય
(૧) અશાતા
અશાતા
(૨) અશાતા
શાતા
(૩) શાતા
અશાતા
૪) શાતા
શાતા
(૧) અશાતા
અશાતા
(૨) અશાતા
શાતા
(૩) શાતા
અશાતા
૧૧૮
ગુણઠાણે અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૬ અશાતા-શાતા ૧ થી ૧૩
અશાતા-શાતા ૧ થી ૧૩
અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૬
અશાતા-શાતા ૧ થી ૧૩
સત્તા