________________
હતનામ કર્મનો સંવેધ
૨(૮૦,૭૬) *
ર૯ના ઉદયે તીર્થકર કેવલીના
ما م
૩૦ના ઉદયે રજા અને ૩જા સંઘયણના ૩૦ના ઉદયે પ્રથમ સંઘ.નો સર્વશુભવાળો ૩૦ના ઉદયે પ્રથમ સંઘયાણના શેષ ૩૦ના ઉદયે સ્વર નિરોધવાળો તીર્થ. કેવલીનો
૪ (૯૩,૯૨,૮૯,૮૮) (મતાં-૯૨,૮૮) ૮ (૯૩,૯૨,૮૯, ૮૮,૮૦,૭૯,૭૬,૭૫) ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૩૯,૭૫) ૨ (૮૦,૭૬)
૩૧ના ઉદયે તીર્થકર કેવલીના
૨ (૮૦,૭૬) ૯ના ઉદયે તીર્થકર કેવલીના
(૩(૮૦,૭૬,૯) ૯ના ઉદયે સામાન્ય કેવલીના
૧ ૩(૩૯,૭૫,૮) આ પ્રમાણે અબંધકનો સંવેધ જાણવો. આ પ્રમાણે આઠેય કર્મને વિશે સામાન્યથી સંવેધ સમજવો.
तिविगप्प पगइठाणेहिं, जीवगुणसन्निएसु ठाणेसु ।
भंगा पउंजियव्वा, जत्थ जहा संभवो भवइ ॥३५॥ ગાથાર્થ : બંધ, ઉદય અને સત્તારૂપ ત્રણ વિકલ્પના પ્રકૃતિ સ્થાનોએ કરી જીવ સંજ્ઞાવાળા અને
ગુણસંજ્ઞાવાળા સ્થાનોને વિષે જ્યાં જેટલાનો સંભવ હોય ત્યાં તેટલા ભાંગા જોડવા. જે પ્રમાણે આઠ કર્મની પ્રકૃતિના સ્થાન અને તેના સંવેધ ભાંગા કહ્યા. તે જ પ્રમાણે ૧૪ જીવસ્થાન અને ૧૪ ગુણસ્થાનને વિષે બંધ, ઉદય અને સત્તાના જ્યાં જેટલા ભાંગા સંભવે ત્યાં તેટલા ભાંગા જોડવા. (ઘટાવવા.)
સામાન્ય (ધ) સંવેધ સમાપ્ત
૧૧૫