________________
ઈ નામ કર્મનો સંવેધ૭૭મી » કારણ કે તીર્થકર નામકર્મવાળા જીવને બધી જ શુભ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. અર્થાત્ પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ, વિહાયોગતિ સુસ્વર આવો એક ભાંગો તીર્થકરને ઘટે. વળી, સામાન્ય કેવલી પણ કોઈક આવા પુણ્યના ઉદયવાળા હોય તો તેને પણ આ ભાંગો ઘટે. માટે બધી જ શુભ પ્રકૃતિનો ૧ ભાગો જુદો ગણવો. હવે બાકી રહેલા ૨૩ ભાંગામાં કોઈને કોઈ ૧ પ્રકૃતિનો તફાવત છે. અર્થાત્ કોઈ ને કોઈ એક પ્રકૃતિ અશુભ છે જ. માટે આ ભાંગા સા. કેવલી તેમજ પહેલા સંઘયણવાળા આત્માને ઉપશમશ્રેણી ચડે તેને ઘટે.
આ ૨૩ ભાંગે ૬ સત્તાસ્થાન - ૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫ અને ૧ ભાંગે ૮ સત્તાસ્થાન - ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫ તેની વિવક્ષા આ પ્રમાણે :
પૂર્વના ત્રીજા ભવે તીર્થકર નામકર્મ બાંધીને કોઈ જીવ ઉપશમ શ્રેણી ચડે તો તેને ૯૩ કે ૮૯ની સત્તા ઘટે અને જિન નામ બાંધ્યા વિના સામાન્ય કોઈપણ જીવ ઉપશમ શ્રેણી ચડે તેને ૯૨ કે ૮૮ ની સત્તા ઘટે તેમજ કોઈ જીવ કૃપશ્રેણી ચડે તેને ૭૮ કે ૭૫ ની સત્તા પણ ૯મા ગુણ. થી ઘટે તેથી...
૨૩ ભાંગે – ૬ સત્તાસ્થાન
એવી જ રીતે, તીર્થંકરનો આત્મા ક્ષપકશ્રેણી ચડે ત્યારે તેને ૮ મા ગુણ થી ૯ માના પહેલા ભાગ સુધી ૯૩ કે ૮૯ની સત્તા, પછી ૮૦કે ૭૬ની અને સર્વ શુભ પ્રકૃતિ ધરાવનાર કોઈ જીવ ક્ષપકશ્રેણી ચડે ત્યારે ૮ મા ગુણ. થી ૯ માના પહેલા ભાગ સુધી ૯૨ કે ૮૮ની સત્તા અને પછી ૭૮ કે ૭૫ની સત્તા તેથી
૧ ભાંગે - ૮ સત્તાસ્થાન
૧ના બંધનો વિસ્તારથી સંવેધ આ પ્રમાણે ૩૦ નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન રજા અને ૩જા સંઘયણના ૪૮ ૪ (૯૩,૯૨,૮૯,૮૮) મતાન્તરે
૪૮ ૨ (૯૨,૮૮) પ્રથમ સંઘયાણના
૨૩ ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫) પ્રથમ સંઘયણના (સર્વશુભવાળા) ૧ ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૧૧૩