________________
૨૫૦બે સપ્તતિકા કર્મગ્રંથ લઈચ્છ ઉદયભાંગે ૯૨/૯/૮૮ એ ત્રણ સત્તાસ્થાન સંભવે તેમાં ૯૨/૮૮ દેવની જેમ અને પૂર્વે નરકાયુ બાંધી પછી ક્ષયોપશમ સમકિત પામી પછી જિનનામ બાંધે તે મનુષ્ય નરકમાં જતી વખતે અંત. પૂર્વે મિથ્યાત્વ પામી જાય ત્યારે ૮૯ ની સત્તા સંભવે અને નરકમાં ગયા પછી પણ
જ્યાં સુધી પર્યાપ્ત ન થાય ત્યાં સુધી અને પર્યાપ્ત થયા બાદ અંતર્મુહૂર્ત સુધી નારકના જીવને મનુષ્ય પ્રાયોગ્ય ર૯નો બંધ કરે, તે જીવ પર્યાપ્તો થયા બાદ અંતર્મુહૂર્ત પછી જ સમ્યકત્વી થાય છે. માટે નારકીના પાંચેય ઉદયસ્થાનમાં મિથ્યાત્વ ગુણઠાણે મનુષ્ય પ્રાયોગ્ય ર૯ના બંધ ૮૯ની સત્તા અધિક સંભવે. શેષ સત્તાસ્થાનો પૂર્વની જેમ ૨૫-૨૬ના બંધના સંવેધની જેમ સંભવે છે. માટે કુલ સાત સત્તાસ્થાનો સંભવે છે.
લબ્ધિ અપર્યાપ્તામાં ૯૩ અને ૮૯ની સત્તાવાળો જાય નહીં તેથી લબ્ધિ અપર્યાપ્ત મન.ના ઉદયભાંગે ૯૩/૮૯ સત્તાસ્થાન સંભવે નહીં અને જિનનામની સત્તાવાળો તિર્યંચમાં જાય નહીં તેથી તિર્યંચના ઉદયભાંગે પણ જિનનામની સત્તા ન ઘટે. વૈક્રિય મનુષ્યના ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન પણ સંભવે. આહા. મનુ. ના ઉદયભાંગે ૯૩નું જ સત્તાસ્થાન સંભવે કારણ તે દેવ પ્રાયો. ર૯નો બંધ જિનનામ સહિત કરે છે અને આહા. નો ઉદય છે. તેથી આહા. અવશ્ય સત્તામાં હોય છે. વૈક્રિય મનુષ્યના ઉદ્યોતવાળા ઉદયભાંગે ૯૩/૮૯ એ બે જ સત્તાસ્થાન સંભવે કારણ જ્યારે ર૯નો બંધ દેવ પ્રાયોગ્ય જ કરે અને દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત જ છે માટે બીજા સત્તાસ્થાન ન સંભવે.
૨૯ના બંધનો સામાન્યથી સંવેધ ઉદય ઉદયભાંગા
સત્તાસ્થાન સ્થાન ૨૧ એકે ના-૫, વિકલું ના-૯, સા. તિર્યંચના-૯,
સા.મ. ના, દેવના-૮, નારકીનો-૧ ૪૧ ૭ ૮૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ ૫
૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એકે.ના-૭, વૈકિય તિર્યંચના-૮,
વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીનો-૧, આહા. મનુષ્યનો-૧ - ૩૩ ૭ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ એકે.ના-૧૩, વિકલે. ના-૯,
સા. તિર્યંચના-૨૮૯, સા.મ. ના-૨૮૯ ૬૦૦ ૭ ૮૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ ૨૭ એકે. ના-૬, વૈશ્યિ તિર્યચના-૮,
વૈકિય મનુષ્યના ૮ દેવના-અ, નારકીનો-૧, આહા. મનુષ્યનો-૧ ૩૨ ૬ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦