________________
ઋત્ર સપ્તતિકા કર્મગ્રંથ
ઉદયભાંગા ૨૮૮
ઉદયભાંગા
સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૧ (૯૩) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯)
ઉદયભાંગા પ૭૬
૨૬નો ઉદય સામાન્ય મનુષ્યના ૨૭નો ઉદય વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૨૮નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૨૯નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના ૩૦નો ઉદય સામાન્ય મનુષ્યના વૈક્રિય મનુષ્યના આહારક મનુષ્યના
ઉદયભાંગા ૫૭૬
સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯) ૧ (૯૩) સત્તાસ્થાન ૨ (૯૩,૮૯) ૨ (૯૩,૮૯) ૧ (૯૩)
ઉદયભાંગા ૧૧૫૨
-
૧
અહીં દેવ પ્રા. ર૯ના બંધમાં સપ્તતિકા (ગા. ૧૨૯ની ટીકા) તથા મહેસાણાની છઠ્ઠા કર્મગ્રંથની ચોપડીમાં (પા. ૩૨૫) સા. મ. ના ૨૬૦૦ ભાંગા બતાવ્યા છે તે અપેક્ષાએ ઉપર પ્રમાણે સંવેધ લખ્યો છે પરંતુ તીર્થકર થવાના ભવમાં અપર્યાપ્ત અવસ્થામાં મનુષ્યને સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. કારણ કે જીવ તે ભવમાં જ તીર્થકર થનાર છે માટે સર્વ શુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય. તીર્થકર થનાર વિના બીજા કોઈ અપર્યાપ્ત મનુ. ને જિનનામનો બંધ હોય નહી માટે ૨૧/૨૬/૨૮ અને ૨૯ના ઉદયમાં એક એક જ ભાંગો ઘટે અને ત્રીસના ઉદયમાં ત્રણ ભવ પહેલાં જિનના બાંધનારને પ્રથમ સંઘયાણ હોય તે અપેક્ષાએ ૧૯૨ ભાંગા ઘટે. એમ કુલ સામાન્ય મનુષ્યના ૧૯૬ ઉદયભાંગા થાય. આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં જિનનામ બાંધનાર ઉત્તમ (પ્રથમ) સંઘયણવાળા હોય તેમ કહ્યું છે.
જો ત્રાગ ભવ પર્વે છે એ સંઘયાગવાળાને જિનનામનો બંધ માનીએ તો ૩૦ના ઉદયના મનુષ્યના ૧૧૫ર ગણવાથી સા.મ. ના કુલ ૧૧૫૬ ઉદયભાંગા હોય+૪૨ (૩પ વૈક્રિય.+૭ આહા . = કુલ ૧૧૯૮ ઉદય ભાંગા હોય.
૧૦૨