________________
નામકર્મના ઉદયસ્થાનકડી ૩૦ ના ઉદયસ્થાનમાં સુસ્વર દુસ્વર એમ બન્ને સ્વર પ્રતિપક્ષ ઉદયમાં હોય છે. તેથી ૬ ભાંગા નીચે પ્રમાણે થાય છે. વિકસેન્દ્રિયને સુસ્વર કે દુસ્વરનો ઉદય હોઈ શકે છે તેથી
(૧) પર્યાપ્ત સુસ્વર યશ (૨) પર્યાપ્ત સુસ્વર અપયશ (૩) પર્યાપ્ત દુઃસ્વર યશ (૪) પર્યાપ્ત દુઃસ્વર અપયશ સ્વરના અનુદયે ઉદ્યોત યુક્ત (૫) પર્યાપ્ત-યશ
(૬) પર્યાપ્ત-અપયશ સ્વરથી યુક્ત ૩૦ના ઉદયસ્થાનમાં ઉદ્યોત ઉમેરવાથી ૩૧નું ઉદયસ્થાન થાય છે. ૩૧ના ઉદયસ્થાનના ૪ ભાંગા પૂર્વોક્ત સ્વરથી યુકત ૩૦ના ભાંગાની જેમ જાણવા.
ભાંગા
ઉદયસ્થાન
૨૧.
૨૬
૦
૨૮
=
૨૯ ૩૦
A
-
કુલ બેઈન્દ્રિયના ૨૨ ઉદય ભાંગા થાય એ પ્રમાણે તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના છ ઉદયસ્થાને ૨૨ ભાંગા થાય છે. ફક્ત બેઈન્દ્રિય જાતિના સ્થાને તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જાતિ જાણવી.
બેઈન્દ્રિય ૨૨ તેઈન્દ્રિય ૨૨ ચઉરિન્દ્રિય ૨૨
કુલ વિકસેન્દ્રિયના ૬૬ ઉદયભાંગા થાય છે. પંચેન્દ્રિય તિર્યંચના (ઉદયસ્થાનઃ- ૨૧નું, ૨૬નું ૨૮નું ૨૯નું ૩૦નું, ૩૧નું)
૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ (૧૨) નામકર્મની ધ્રુવોદયી ૧૨ (૧૭) બાદર
૫૫.