________________
sobre la local aralası safaje bolella
૪. દુર્ભગ-અનાદય-અપયશનો ઉદય દેશવિરતિ આદિ ગુણવાળા જીવોને ન હોય. ૫. નીચગોત્રનો ઉદય નારકી-તિર્યંચ અને મનુષ્યોને હોય. દેવોને ન હોય. ૬. આતપ નામકર્મનો ઉદય પૃથ્વીકાયને જ હોય અને તે બાદર ૫. પૃથ્વીકાયને જ હોય. બીજા
જીવોને ન હોય. ૭. ઉદ્યોત નામકર્મનો ઉદય બાદર તિર્યંચોને હોય તેમજ ઉત્તર વૈક્રિયવાળા દેવ અને ઉત્તર
(આહારક-અને વૈક્રિય) શરીરવાળા મનુષ્યોને હોય. શેષ જીવોને ન હોય એટલે નારકી
અસંયમી મનુષ્ય તથા તેઉકાય-વાયુકાય અને સૂક્ષ્મજીવોને ઉદ્યોતનો ઉદય ન હોય. ૮. ઉચ્ચગોત્રનો ઉદય તિર્યંચ અને નારકીને ન હોય. ૯. નારકી અને અસંશીને નપુંસકવેદનો જ ઉદય હોય. બીજા વેદનો ઉદય ન હોય. ૧૦. દેવોને નપુંસકવેદનો ઉદય ન હોય. નીચ ગોત્રનો ઉદય ન હોય. ૧૧. પરાઘાત-ઉશ્વાસ અને સ્વરનામનો ઉદય લબ્ધિ પર્યાપ્તા (પર્યાપ્ત નામ.ના ઉદયવાળા)ને
શરીર પર્યાપ્તિ પછી હોય. ૧૨. આતપ અને ઉદ્યોતનો ઉદય ઉશ્વાસ અને સ્વર કુલીમ કર્મ પહેલાં અને પછી પણ થાય. ૧૩. લબ્ધિ અપર્યાપ્તા જીવોને પોતાનાં પહેલાં બે ઉદયસ્થાન જ હોય. ૧૪. તીર્થકર કેવલી સિવાય ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય.
ઉદયસ્થાને ભાંગા इक्क बिआलिक्कारस, तित्तीसा छस्सयाणि तित्तीसा । વીર રરરયાળ , હિiffiારીરૂ f In૨૨ II अउणत्तीसिक्कारस, सयाणिहिअ सत्तरपंचसट्ठीहिं ।
इक्किक्कगं च वीसा, दह्रदयंतेसु उदयविही ॥३०॥ ગાથાર્થ વીસ પ્રકૃતિથી આઠ પ્રકૃતિ સુધીના ઉદયસ્થાનોના ભાંગા અનુક્રમે ૧, ૪૨, ૧૧, ૩૩,
૬૦, ૩૩, ૧૨૦૨, ૧૭૮૫, ૨૯૧૭, ૧૧૬૫, ૧ અને ૧ હોય છે. ર૯-૩૦
૫ ૬૬