________________
બે સપ્તતિકા કર્મગ્રંથ ૫
કુલ
સામાન્યથી સંવેધક
૨૩નો બંધ-બંધ ભાંગા-૪ ઉદય સ્થાન
ઉદયભાંગા ૭૭૦૪ કુલ સત્તાસ્થાન પાંચ ૨૧ એકે.ના-૫, વિલે.ના-૯, સા. તિર્યંચના-૯, સા. મ. નાક ૩૨ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૪ એકેન્દ્રિયના-૧૧
૧૧ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૫ એક.ના-૭, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮
૨૩ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૬ એકે.ના-૧૩, વિક્લ.ના-૯, સા. તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯ ૬૦ - ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ ૨૭ એકે.ના-૬, વૈક્રિય તિર્યંચના-૮, વૈકિય મનુષ્યના ૮
૨૨ - ૯૨,૮૮,૮૬,૮૦ ૨૮ વિક્લેના-૬, સામા. તિર્થના-૫૭૬,વૈતિના-૧૬, સામના-પ૭૬,વૈમ ના૮ ૧૧૮૨ - ૨૨,૮૮,૮૬,૮૦ ૨૮ વિક્લેના-૧૨, સા. વિ. ના ૧૧૫ર,વૈ. નિ.ના-૧૬, સા.મના-૫૭૬, વૈ મ.ના ૮ ૧૭૬૪ - ૯૨,૮૮,૮૬,૮૦ ૩૦ વિલેના-૧૮, સા. વિ. ના-૧૭૨૮,વૈ તિના-૮, સા. મ.ના-૧૧૫ર ૨૯૦૬ - ૯૨,૮૮,૮૬,૮૦ ૩૧ વિક્લ.ના-૧૨, સામાન્ય તિર્યંચના-૧૧પર
૧૧૬૪ - ૯૨,૮૮,૮૬,૮૦
૭૭૦૪ કુલ નવ ઉદયસ્થાને ૪૦ સત્તાસ્થાન ઘટે
એકેન્દ્રિયના ૨૧ અને ૨૪ના ઉદયસ્થાનમાં ૫-૫ સત્તાસ્થાન સંભવે, કારણ તેઉવાયુમાંથી મનુષ્યદ્ધિકની ઉદ્ગલના કરી એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચમાં જાય ત્યાં શરીર પર્યાપ્તિ પુરી ન કરે ત્યાં સુધી ૭૮ ની સત્તા પ્રાપ્ત થાય. ત્યારબાદ મનુ.દિક બાંધે, એકેન્દ્રિયના ૨૫ વિ. ઉદયસ્થાનમાં તેઉવાયુને સાધારણ અને યશનો ઉદય ન હોય તેથી.. (૧) બાદરપર્યાપ્ત-પ્રત્યેક અપયશ, (૨) સૂક્ષ્મ-પર્યાપ્ત-પ્રત્યેક-અપયશ એ બે ઉદયભાંગા જ તેઉ વાયુને ઘટે. ત્યાં પાંચ સત્તાસ્થાન હોય અને તે સિવાયના (પૃથ્વી-અપ-વનસ્પતિના) ઉદયભાંગે ૪૪ સત્તાસ્થાન હોય. ૨૭નો ઉદય આતપ અથવા ઉદ્યોત સહિત છે. તેનો ઉદય તેઉ-વાયુને ન હોય માટે ૨૭ના ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
વૈક્રિય વાયુકાયને વૈક્રિય શરીરનામ ઉદયમાં છે. તેથી વૈક્રિય ષક સત્તામાં પણ હોય જ માટે ૮૦નું સત્તાસ્થાન ન સંભવે અને વૈક્રિય ષક ઉવેલ્યા વિના મનુષ્યદ્ધિક ન ઉવેલે તેથી ૭૮નું પણ સત્તાસ્થાન ન સંભવે તેથી તેને દરેક ઉદયભાંગે ૯૨/૮૮/૮૬ એ ત્રણ સત્તાસ્થાન સંભવે.
*અહીં સામાન્યથી એટલે પ્રથમ સંક્ષેપમાં – પછી બધા બંધભાંગાનો ભેગો સંવેધ લખ્યો છે.