________________
ઈદનામ કર્મનો સંવેધક
વિક્લેન્દ્રિયને ૨૧ અને ૨૬ના ઉદયસ્થાને ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચને ૨૧ અને ૨૬ ના ઉદયભાંગે ૫-૫ સત્તાસ્થાન અને શેષ ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે.
પૃથ્વી-અપ-વન. વિક્લેન્દ્રિય અને તિર્યંચોને ૭૮ની સત્તા પ્રથમના બે ઉદયસ્થાન સુધી હોય. શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી મનુષ્યદ્ધિક અવશ્ય બાંધે, તેથી પછીના ઉદય સ્થાનોમાં તેઓને ૭૮ની સત્તા ન હોય. ફક્ત તેઉ-વાયુને હોય.
સામાન્ય મનુષ્યને દરેક ઉદયભાંગે ૪-૪ સત્તાસ્થાન સંભવે, કારણ મનુષ્યને મનુષ્યદ્ધિક નિર્ચે સત્તામાં હોય છે.
*વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્યને દરેક ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન હોય છે કારણ વૈક્રિય ષક સત્તામાં હોય છે તથા વૈક્રિય લબ્ધિ ફોરવતાં પં.તિર્યંચ-મનુષ્યને દેવદ્રિક અને નરકશ્વિક સત્તામાં હોય છે. તેથી ૮૬/૮૦ ૭૮ એ ત્રણ સત્તાસ્થાન ન ઘટે.
૨૩ના બંધે વિશેષથી ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન સંવેધ
ઉદયભાંગા
૨૧નો ઉદય એકેન્દ્રિયના વિક્લેન્દ્રિયના સામા. તિર્યંચના સામા. મનુષ્યના ૨૪નો ઉદય એકેન્દ્રિયના વૈક્રિય વાઉકાયના
૯ ઉદયભાંગા ૧૦ ૧
સત્તાસ્થાન (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૪) ૯૨,૮૮,૮૬,૮૦ સત્તાસ્થાન (૫) ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ (૩) ૯૨,૮૮,૮૬
*જો કે વૈક્રિય તિર્યંચ અને વૈક્રિય મનુષ્ય આ ૨૩નું બંધસ્થાનક બાંધે તેમ કહ્યું છે. પરંતુ કેટલાકના મત પ્રમાણે તેના ભાંગા ગણ્યા નથી. તેથી ૭૭૦૪ને બદલે ૩૬૧૬નો સંવેધ સમજવો. એટલે કે તેમના મતે વૈ. તિ. અને વૈ. મ. ૨૩નું બંધ સ્થાનક ન બાંધે. સપ્તતિકા ભાષ્ય ગા. ૧૨૪ની ટીકામાં
- ૭૧ )