________________
che lo heel andlası safziel doctor
સત્તાસ્થાન - ૫- (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
તેના બંધક દેવો ન હોય તેથી દરેક ઉદયભાંગે ૨૩ના બંધમાં જણાવ્યા મુજબ સત્તાસ્થાન જાણવા. (જૂઓ પા. ૭૧, ૭૨) (૨) ૨૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધ ભાંગાનો સંવેધ
બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫નો બંધ સામાન્યથી ૨૫ના બંધક પૂર્વે મિક્ષમાં જણાવ્યા તે કરે છે. તેથી ઉદયસ્થાન, ઉદયભાંગા, સત્તાસ્થાન વિગેરે સામાન્યથી પૂર્વે જણાવ્યા મુજબ જાણવું તેથી ૨૫નો બંધ
બંધભાંગા -૮ ઉદયસ્થાન -૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા- ૭૭૬૮ સત્તાસ્થાન - ૫- (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
આ સંવેધ એટલે બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ ૨૫ ના બંધ મિક્ષ સંવેધ મુજબ જ જાણવો. (જૂઓ પા. ૭૫, ૭૬)
આ રીતે બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ ૨૩ના બંધની જેમ છે. પરંતુ વિશેષતા એટલી છે કે તેનો બંધ દેવો પણ કરે છે. તેથી દેવના ૬૪ ઉદયભાંગા અધિક કરતાં ૭૭૬૮ ઉદયભાંગા થાય છે. મિક્ષ સંવેધ ૨૫ના બંધનો જણાવ્યો છે તે ૨૩ ના બંધ જેવો જ છે. ફક્ત દેવના ૬૪ ઉદયભાંગે ૨-૨ સત્તાસ્થાન વિશેષ છે તેથી ૨૫ના બંધે મિક્ષ સંવેધની જેમ જ ર૫ના બંધ બાદર પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૮ બંધભાંગાનો સંવેધ કહ્યો.
(૩) ૨૫ના બંધે અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૧ બંધભાંગાનો સંવેધ ૨૫નો બંધ
બંધભાંગા - અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય-૧ ઉદયસ્થાનઃ-૯-(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા-૭૦૧ સત્તાસ્થાન-૪- (૦૨,૮૮,૮૬,૮૦)
અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ના બંધક એકેન્દ્રિય, વિક્લેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો છે તેથી ૭૭૦૧ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે.
એકે. ના ૩૯ (તેઉવાયુ મન. પ્રાયો. બંધ ન કરે તેમાં તેલ તથા સામાન્ય વાયુને ઘટતા ભાંગા તો પૃથ્વી-અપ-વનસ્પતિમાં પણ ઘટે છે એટલે એ બાદ કર્યા નહી પણ વૈક્રિય
૭૮