________________
S
erald
held hoela analası safaia locale
દેવના કુલ ઉદયભાંગા ઉદયસ્થાન
ભાંગા
૨૧ ૨૫ ૨૭
૨૮
૨૯
૩૦
, દેવ પ્રાયોગ્ય
૬૪ કુલ ઉદયભાંગા થાય છે. નારકીના (ઉદયસ્થાન - ૫ ૨૧નું, ૨૫નું, ૨૭નું, ૨૮નું, ૨૯) ૨૧નો ઉદય વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ ૧૨ નામની ધ્રુવોદયી ૧૨
૧૬ ત્રસ ૧૯ દુર્ભગ ૧૩ નરકગતિ
૧૭ બાદર ૨૧ અનાદેય ૧૪ નરકાનુપૂર્વી
૧૮ પર્યાપ્ત ૨૧ અપયશ ૧૫ પંચેન્દ્રિય જાતિ
નારકીને પરાવર્તમાન બધી અશુભ પ્રકૃતિઓ જ ઉદયમાં હોય છે. તેથી નારકીને દરેક ઉદયસ્થાનને ૧-૧ ભાંગો જાણવો.
પૂર્વોક્ત ૨૧માં (૧) વૈક્રિય શરીર (૨) વૈકિય અંગોપાંગ (૩) હુંડક સંસ્થાન (૪) પ્રત્યેક અને (૫) ઉપઘાત એ ૫ ઉમેરવાથી અને નરકાનુપૂર્વી. કાઢવાથી ૨૫નું ઉદયસ્થાન થાય છે તે ઉત્પત્તિસ્થાનના પ્રથમ સમયથી શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા થાય ત્યાં સુધી હોય છે.
પૂર્વોક્ત ૨૫માં (૧) પરાઘાત (૨) અશુભ વિહાયોગતિ ઉમેરવાથી ૨૭નું ઉદયસ્થાન થાય છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
પૂર્વોક્ત ૨૭ માં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને શ્વાસોશ્વાસ ઉમેરવાથી ૨૮નું ઉદયસ્થાન થાય છે.
પૂર્વોક્ત ૨૮ માં દુઃસ્વર ઉમેરવાથી ર૯નું ઉદયસ્થાન ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તને હોય છે. એટલે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે.
(
૪