________________
નામકર્મનાં ઉદયસ્થાનક નારકીને ઉદ્યોતનો ઉદય હોય નહિ. નરકના કુલ ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયસ્થાન
૨૧
૨ ૫
૨૭
૨૮
૨૯
૬૬
9
નરકના પ્રાયોગ્ય ૫ કુલ ઉદયભાંગા થાય.
આ પ્રમાણે બધા જીવોના કુલ ઉદયભાંગા એકેન્દ્રિય પ્રાયોગ્ય
૪૨ વિકેલેન્દ્રિય પ્રાયોગ્ય સામા. તિર્યંચ પ્રાયોગ્ય ૪૯૦૬ વૈક્રિય તિર્યંચ પ્રાયોગ્ય
૫૬ સામાં. મનુષ્ય પ્રાયોગ્ય
૨૬૦૨ વૈક્રિય મનુષ્ય પ્રાયોગ્ય
૩૫ આહારક મનુષ્ય પ્રાયોગ્ય કેવલી મનુષ્ય પ્રાયોગ્ય દેવતા પ્રાયોગ્ય
૬૪ નારકી પ્રાયોગ્ય
કુલ ઉદયભાંગા ૭૭૯૧
ઉદયને લગતા કેટલાક નિયમ ૧. સૂક્ષ્મ નામકર્મનો ઉદય પૃથ્વી-અપ-તે-વાઉ અને સાધારણ વનસ્પતિકાયને હોય, પ્રત્યેક
વનસ્પતિકાય અને બેઈન્દ્રિય આદિ જીવોને ન હોય. ૨. અપર્યાપ્ત નામકર્મનો ઉદય મનુષ્ય-તિર્યંચોને હોય છે. દેવ નારકીને હોય નહીં. ૩. સાધારણ નામનો ઉદય વનસ્પતિકાયને જ હોય છે. બીજા ને ન હોય.
૫
ન૬િ૫)