________________
હકીક૭નામકર્મનાં ઉદયસ્થાનકડીટી ૪ (૨) બાદર પર્યાપ્તા પ્રત્યેક અપયશ આપ
બાદર વાયુકાયને વૈક્રિય કરતાં શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તાને પૂર્વોક્ત ૨૫માં શ્વાસોશ્વાસ ઉમેરવાથી ર૬નો ઉદય થાય છે. તેનો ૧ ભાંગો પૂર્વોક્ત રીતે થાય છે.
તેઉ વાયુને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોય” તેથી તેના ભાંગા થાય નહિ. એકેન્દ્રિયને શ્વાસોશ્વાસ સહિત ર૬ના ઉદયસ્થાનના ૬ ભાંગા
ઉદ્યોત સહિતના ૪ ભાંગા
આતપ સહિતના ૨ ભાંગા વૈક્રિય વાયુકાયને શ્વાસોશ્વાસ સહિતનો ૧ ભાંગા
આ પ્રમાણે એકેન્દ્રિયને ૨૬ના ઉદયના ૧૩ ભાંગા કુલ થાય. એકેન્દ્રિયનું ૨૭નું ઉદયસ્થાન શ્વાસોશ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તને શ્વાસોશ્વાસ સહિત ૨૬માં આપ અથવા ઉદ્યોત ઉમેરવાથી થાય છે. અહીં ઉઘોત સહિત ૪ ભાંગા અને આતપ સહિત ૨ ભાંગા ઉપર જણાવ્યા મુજબ જાણવા.
વૈક્રિય વાયુકાયને આતપ અને ઉદ્યોતનો ઉદય ન હોવાથી ૨૭ નો ઉદય ન ઘટે. તેથી એકેન્દ્રિયને ૨૭ ના ઉદયસ્થાનના ઉદ્યોત સહિત ૪ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયસ્થાનના આતપ સહતિ ૨ ભાંગા એકેન્દ્રિય ને ૨૭ ના ઉદયના
૬ ભાંગાના કુલ થાય એકેન્દ્રિયના ૨૧ ના ઉદયસ્થાનના ૫ ભાંગા એકેન્દ્રિયના ૨૪ ના ઉદયસ્થાનના ૧૧ ભાંગા એકેન્દ્રિયના ૨૫ ના ઉદયસ્થાનના ૭ ભાંગા એકેન્દ્રિયના ૨૬ ના ઉદયસ્થાનના ૧૩ ભાંગા એકેન્દ્રિયના ૨૭ ના ઉદયસ્થાનના ૬ ભાંગા એકેન્દ્રિય ના
૪૨ કુલ ઉદયભાંગા છે. બેઈન્દ્રિયના ઉદયસ્થાનઃ ૨૧નું, ૨૬નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું) ૨૧નું ઉદયસ્થાન વિગ્રહગતિમાં હોય છે.
૨૧ પ્રકૃતિ ૧૨ નામની ધ્રુવોદયી ૧૨ ૧૭ બાદર