________________
School loc la malàsı səfzie bruciatore
દેવ પ્રાયોગ્ય ૨૮ નો બંધ મિથ્યાત્વીથી દેશવિરત સુધીના ૫૦ તિર્યંચો અને ૧ થી ૮ ગુણસ્થાન સુધીના ૫૦ મિથ્યા. અને પર્યા. અપ. સમ્યગદ્રષ્ટિ મનુષ્યો બાંધે. ૨૮ ના બંધસ્થાનમાં સ્થિર શુભ યશ એ ત્રણ પ્રતિપક્ષી બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનના ૮ ભાંગા થાય.
અપ. યુગ. મિથ્યા. મનુષ્યતિર્યંચ પણ દેવ પ્રા. ૨૮નો બંધ કરે.
પૂર્વોક્ત ૨૮ માં જિનનામ ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૨૯ નું બંધસ્થાન થાય છે. તેના બંધક ૪ થી ૮ ગુણસ્થાન સુધીના મનુષ્યો છે. ૨૯ ના બંધસ્થાનમાં સ્થિર શુભ યશ એ ત્રણ જ પ્રતિપક્ષી બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધસ્થાનના ૮ ભાંગા થાય છે.
પૂર્વોક્ત ૨૮ માં આહારક દ્રિક ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૩૦ નું બંધસ્થાન થાય છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વકરાણ ગુણસ્થાનવાળા મનુષ્યો જ છે. ૩૦ ના બંધસ્થાનમાં સ્થિર, શુભ, યશ એ શુભ પ્રકૃતિઓ જ બંધાય છે.
તેથી કોઈ વિક્લપ ન હોવાથી દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનનો ૧ ભાંગો જ થાય.
પૂર્વોક્ત ૨૮ માં આહારક દ્વિક, જિનનામ ઉમેરવાથી દેવ પ્રાયોગ્ય ૩૧ નું બંધસ્થાન થાય છે. તેના બંધક અપ્રમત અને અપૂર્વકરણવાળા મનુષ્યો જ છે. અહીં પણ બધી શુભ પ્રકૃતિઓ જ બંધાતી હોવાથી દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય. દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ર૯ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ૩૦ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય ૩૧ ના બંધસ્થાનના
ભાંગા દેવ પ્રાયોગ્ય કુલ
બંધભાંગા
નરક પ્રાયોગ્ય બંધસ્થાન-૧છે-૨૮
૨૮ પ્રકૃતિ ૯ નામની ધ્રુવબંધી ૯ ૧૬ ત્રસ
૨૩ દુઃસ્વર ૧૦ નરકગતિ ૧૭ બાદર
૨૪ અનાદેય ૧૧ નરકાનુપૂર્વી ૧૮ પર્યાપ્ત
૨૫ અપયશ ૧૨ પંચેન્દ્રિય જાતિ ૧૯ પ્રત્યેક
૨૬ પરાઘાત ૧૩ વૈક્રિય શરીર ૨૦ અસ્થિર
૨૭ શ્વાસોશ્વાસ ૧૪ વૈકિય અંગોપાંગ ૨૧ અશુભ
૨૮ અશુભ વિહાયોગતિ ૧૫ હુંડક સંસ્થાન ૨૨ દુર્ભગ
૪૮ ]