________________
કચ્છન્ન સપ્તતિકા કર્મગ્રંથ છW0
वीसीगवीसा चउवीसगाउ, एगाहिआ य इगतीसा। उदयट्ठाणाणि भवे, नव-अट्ठ य हुंति नामस्स ॥२८॥
ગાથાર્થ : ૨૦, ૨૧ ૨૪ થી માંડીને એક એક પ્રકૃતિ અધિક કરતાં ૩૧ સુધી અને ૯ અને ૮
પ્રકૃતિના એ પ્રમાણે નામકર્મના ઉદયસ્થાનો છે. ૨૦નું, ૨૧નું, ૨૪નું, ૨૫નું, ૨૬નું ૨૭નું ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, ૯નું અને ૮ પ્રકૃતિનું એમ કુલ નામકર્મના ૧૨ ઉદયસ્થાન છે.
કોનાં
ક્યાં ઉદયસ્થાન એકેન્દ્રિયનાં
૨૧,૨૪,૨૫,૨૬,૨૭ વિકલેન્દ્રિયનાં
૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ સામા. તિર્યંચ
૨૧,૨૬,૨૮,૨૯,૩૦,૩૧ વૈક્રિય તિર્યંચ
૨૫,૨૭,૨૮,૨૯,૩૦ સામાં. મનુષ્ય
૨૧,૨૬,૨૮,૨૯,૩૦ વૈક્રિય મનુષ્ય
૨૫,૨૭,૨૮, ૨૯,૩૦ આહા. મનુષ્ય
૨૫,૨૭,૨૮,૨૯,૩૦ કેવલિ મનુષ્ય
૨૦,૨૧,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧,૯,૮ નારક
૨૧,૨૫,૨૭, ૨૮, ૨૯
૨૧,૨૫,૨૭,૨૮,૨૯,૩૦ “દરેક જીવને વિગ્રહગતિમાં ૨૧ પ્રકૃતિનો ઉદય હોય છે.” લબ્ધિ અપર્યાપ્તાને હંમેશાં બે જ ઉદયસ્થાન હોય છે. તેથી સામા. મનુ, તિર્ય. નાં દરેકમાંથી પ્રથમના બે ઉદયસ્થાન લબ્ધિ અપર્યાપ્તાને પણ જાણવાં. (અહીં અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા સમજવા.)
પ્રથમના બે ઉદયસ્થાનમાં પર્યાપ્તા એલે લબ્ધિ પર્યાપ્તા અને અપર્યાપ્તા એટલે લબ્ધિ અપર્યાપ્તા એમ બન્ને પ્રકારના જીવો જાણવા.
- ૫૦ છે.