________________
858નિામકર્મના બંધસ્થાનકડીટી નરક પ્રાયોગ્ય ૨૮ના બંધક મિથ્યાષ્ટિ પસંજ્ઞી અસંજ્ઞી પં. તિર્યંચ અને ૫. સંજ્ઞી મનુષ્યો છે.
નરક પ્રાયોગ્ય ૨૮ ના બંધસ્થાનમાં એક પણ વિકલ્પ નથી તેથી ૨૮ ના બંધસ્થાનનો ૧ ભાંગો થાય છે.
અહીં શક્ય અશુભ બંધાય એટલે કે નરક ગતિની સાથે ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પં. જાતિ વિગેરે શુભ પણ બંધાય છે. માટે નરક ગતિની સાથે શક્ય અશુભ એમ લખેલ છે. બધી પ્રતિપક્ષ રહિત પ્રકૃતિઓ જ બંધાય છે. તેથી વિલ્પ નથી.
દેવગતિ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થયે છતે ૮ મા ગુણ. ના સાતમા ભાગથી ૯ માં અને ૧૦ મા ગુણઠાણે અપ્રાયોગ્ય એક યશકીર્તિ બાંધે તેથી ૧ નું બંધસ્થાનક
તેથી અપ્રાયોગ્ય બંધનો ૧ ભાંગો છે. (કોઈ પણ ગતિ પ્રાયોગ્ય ન હોવાથી અપ્રાયોગ્ય કહેવાય)
બધા બંધસ્થાને ભાંગાની સંખ્યા चउपणवीसा सोलस, नवबाणउईसया य अडयाला।
एयालुत्तर छायालसया, इक्किक्क बंधविही ॥२७॥ ગાથાર્થ : ૨૩વિ, બંધસ્થાનને આશ્રયીને અનુક્રમે ૪, ૨૫, ૧૬, ૯, ૯૨૪૮, ૪૬૪૧, ૧ અને
૧ એટલા બંધના ભાંગા જાણવા. કુલ બંધભાંગા ૧૩૯૪૫ નીચે પ્રમાણે છે.
૩૧ ૧
કુલ
૨૩ ૨૫ ૨૬ ૨૮ ૨૯ ૩૦ ૪ ૨૦ ૧૬ ૩
૨૪ ૨૪ ૧
૪૬૦૮ ૪૦૮ ૧
૪૬૦૮ ૮
૫૧
ગતિ પ્રાયોગ્ય એકે પ્રાયોગ્ય વિકલે. પ્રાયોગ્ય પંચે. તિ. પ્રાયોગ્ય મનુષ્ય પ્રાયોગ્ય દેવ પ્રાયોગ્ય નારક પ્રાયોગ્ય અપ્રાયોગ્ય
૯૨૧૭
૪૬૧૭ - ૧૮
-
૧
કુલ
૪
૨૫ ૧૬ ૯
૯૨૪૮ ૪૬૪૧ ૧
૧ -૧૩૯૪૫