________________
ઉજવણgggggggggggggggggggggggggggggggggggફ ઈચ્છાકાર સામાચારી છે
लक्ष्यलक्षणयोरभेदः, ओघपदच्छेदभिन्नसामाचारी लक्ष्यीकृत्येच्छाकाराद्यन्यतरत्वस्य र तल्लक्षणविधानात् ।
RaોrttkfktififkEffetirefigrignifitting EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
र चन्द्र. - न च लक्ष्यलक्षणयोरभेदः इच्छाकारादिशब्दप्रयोगरूपा सामाचारी अत्र लक्ष्यीभूता । से तल्लक्षणमपि च इच्छाकारादिशब्दप्रयोग एवेति तयोरभेदापत्तिः । न च सा युक्ता । लक्षणं हि लक्ष्यस्य ज्ञानाय ।
उपयोगि भवति, यथा सास्त्रात्मकं लक्षणं गोज्ञानाय । यदि च लक्ष्यमेव लक्षणस्वरूपेणोच्यते, तदा तु तल्लक्षणं स्वयमेवाज्ञातं सत् कथं लक्ष्यं ज्ञापयति ? ओघपदच्छेदभिन्नसामाचारीमिति । तथा चात्र ओघपदच्छेदभिन्नसामाचारी लक्ष्यं । इच्छाकारादिप्रयोगान्यतरत्वञ्च लक्षणमिति नाभेदापत्तिः ॥३॥
વ્યવહાર કહે છે કે ઈચ્છાદિશબ્દપ્રયોગ એ સામાચારી છે.
શિષ્ય : લક્ષણ એ હંમેશા લક્ષ્યથી ભિન્ન હોવું જોઈએ. દા.ત. ગાય એ લક્ષ્ય છે અને સાસ્ના એ લક્ષણ ૨ છે. તો એ સાસ્ના દ્વારા ગાયનું જ્ઞાન થઈ શકે. પણ કોઈ એમ કહે કે ધેનુત્વ એ ગાયનું લક્ષણ છે. તો એ બરાબર છે ન ગણાય, કેમકે ગાય અને ધેનુ એક જ છે. એટલે અહીં આ લક્ષણ લક્ષ્યનું જ્ઞાન કરાવવા માટે ઉપયોગી ન છે A બને.
પ્રસ્તુતમાં સામાચારી એટલે કે ઈચ્છાદિશબ્દપ્રયોગ એ લક્ષ્ય છે. એનું લક્ષણ બનાવવાનું છે. વ્યવહારનયે છે તો ઈચ્છાદિશબ્દપ્રયોગને જ લક્ષણ બનાવી દીધું છે. તો આ લક્ષ્ય અને લક્ષણનો અભેદ જ થઈ ગયો. તો પછી 8 આ લક્ષણ ઉપયોગી ન બને. 8 ગુરુઃ અહીં ઈચ્છાદિશબ્દપ્રયોગને લક્ષ્ય નહિ માનવું. પણ ઓઘપદવિભાગથી ભિન્ન એવી સામાચારીને એ જ લક્ષ્ય માનવું. અર્થાત ઓઘ અને પદવિભાગથી ભિન્ન એવી સામાચારી લક્ષ્ય બને અને ઈચ્છાદિ 8 પ્રયોગાન્યતરત્વને લક્ષણ માનશું. અર્થાત્ ઈચ્છાદિપ્રયોગમાંથી ગમે તે પ્રયોગનું કરણ એ લક્ષણ છે. આમ લક્ષ્ય છે અને લક્ષણનો ભેદ પડી જશે.
22222222222225555555555555 EEE
यशो. - अत्र च भावपूर्वको दशविधशब्दप्रयोगः शुद्धव्यवहारनयेनाश्रीयते । अशुद्धव्यवहारनयेन तु वाङ् मात्रमिति विशेषः ॥३॥
EEEEEEEEEEEEEEEEE
चन्द. - अत्र च व्यवहारनयमतविचारणावसरे भावपूर्वकः=निश्चयमान्यो यः सामाचारीपरिणामः, र तत्पूर्वकः । आश्रीयते स्वीक्रियते । वाङमात्रम्=भावरहितोऽपि शब्दप्रयोगः इति भावः । विशेषः=8 છે શુદ્ધીશુદ્ધોઃ વ્યવહારયો ખેઃ રૂા.
અહીં વ્યવહારનયના બે પ્રકાર છે. શુદ્ધ વ્યવહાર અને અશુદ્ધ વ્યવહાર. એમાં શુદ્ધ વ્યવહાર એમ માને છે છે છે કે સામાચારીપરિણામપૂર્વક દશવિધ શબ્દપ્રયોગ એ સામાચારી છે. જ્યારે અશુદ્ધ વ્યવહાર તો જ સામાચારિપરિણામવાળા કે સામાચારી પરિણામ વિનાના કોઈપણ પ્રકારના દશવિધ શબ્દપ્રયોગને સામાચારી આ માને છે. તેવા
મહામહોપાધ્યાય યશોવિજયજી વિગત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરી ટીકા + વિવેચન સહિત ૦ ૨૫ Recent sear hingh RainaggingGGGGGGGGigggggggggggggggggBBigges