________________
તથાકાર સામાચારી
"यः सास्त्रावान् स गौः" इत्यादौ यत्पदेन सास्नावत्त्वलक्षणमप्रसिद्धवस्तु निर्दिश्यते, तत्पदेन तु गोत्वरूपं लक्ष्यं प्रसिद्धवस्तु निर्दिश्यते ।
प्रकृते तु " यत् गुरुवचने रुचिपूर्वकं अभिधानं सा तथाकारसामाचारी" इति गाथायां प्रदर्शितम् । अत्र रुचिपूर्वकमभिधानं प्रसिद्धमस्ति, तथाकारसामाचारी तु अप्रसिद्धपदार्थः । यतः गुरुवचने रुचिपूर्वकाभिधानस्य ज्ञानं ममाप्यस्ति, किन्तु तदभिधानं "तथाकार" उच्यते इति ज्ञानं मम नास्ति । ततश्चात्र यत्पदेन प्रसिद्धस्य तत्पदेन च अप्रसिद्धस्य विधानं कृतम् । एवं च " यत्पदेन अप्रसिद्धस्य तत्पदेन च अप्रसिद्धस्यैव निर्देशो भवति" इति नियमस्य भङ्गो भवेत् इत्यत आह अत्र = त्रिंशत्तमगाथायां यदा = गाथास्थेन "जं" इति यत्पदेन प्रसिद्धं = गुरुवचने रुचिपूर्वकाभिधानात्मकं प्रसिद्ध वस्तु अनूद्य = कथयित्वा तदा = गाथास्थेन 'सो' इति तत्पदेन अप्रसिद्धविधानं= तथाकारसाचामारीरूपस्याप्रसिद्धपदार्थस्य निरूपणं लक्ष्यलक्षणयोः उद्देश्यविधेयभावस्य=लक्ष्यस्योद्देश्यत्वस्य लक्षणस्य विधेयतायाश्च कामचारात् = परिवर्तनशीलत्वात् दृष्टव्यम्=बोध्यम् ।
"यः
अयं भावः
लक्ष्यमुद्देश्यमेव भवति, लक्षणं च विधेयमेव भवति इति न नियमः । यतः कस्यचित् 'सास्नावान् पदार्थः किमुच्यते ? ज्ञानादिसाधकः केन पदेनोच्यते ?" इत्यपि प्रश्नो भवति । ततश्च तत्र सास्नावान् स गौः उच्यते, यः ज्ञानादिसाधकः स साधुः उच्यते " इति प्रत्युत्तरं दीयते । अत्र सास्नावत्त्वं ज्ञानादिसाधकत्वं च लक्षणं उद्देश्यभूतं वर्तते । गोसाध्वादिरूपं लक्ष्यं तु विधेयभूतं वर्तते । एवं चात्र यत्पदेन प्रसिद्धस्योद्देश्यभूतस्य लक्षणस्य निरूपणं, तत्पदेन अप्रसिद्धस्य विधेयभूतस्य लक्ष्यस्य निरूपणं भवत्येव ।
एवं प्रकृते "गुरुवचने रुचिपूर्वकाभिधानं किमुच्यते ?" इति प्रश्नोऽपि संभवति । तत्र तादृशाभिधानं प्रसिद्धमुद्देश्यं, तथाकारस्तु अप्रसिद्धो विधेयः । तथा चात्रापि यत्पदेन प्रसिद्धस्य तत्पदेन च अप्रसिद्धस्याभिधानं दुष्टमिति ।
यदि हि लक्षणं सदैव विधेयं, लक्ष्यं च सदैव उद्देश्यं स्यात्, तर्हि यत्पदेन अप्रसिद्धस्यैव विधानं स्यात्, तत्पदेन च प्रसिद्धस्य । किन्तु यतः लक्ष्यलक्षणयोः उद्देश्यविधेयभावः परिवर्तनशीलः, ततः यत्पदेन प्रसिद्धस्य तत्पदेन चाप्रसिद्धस्य विधानं न दुष्टमिति भावः ।
શિષ્ય : અહીં ગુરુવચનમાં રુચિપૂર્વકનું ‘તથા' અભિધાન એ લક્ષણ છે અને તથાકાર સામાચારી લક્ષ્ય છે. સામાન્યથી એવો નિયમ છે કે ‘યદ્' પદ દ્વારા અપ્રસિદ્ધવસ્તુ દર્શાવાતી હોય છે. અને ‘તત્' પદ દ્વારા પ્રસિદ્ધ વસ્તુ દર્શાવાતી હોય છે. દા.ત. સાધુ કોને કહેવાય ? એ પ્રશ્નનો ઉત્તર એવો અપાય કે “જે જ્ઞાનદર્શનચારિત્રને સાધે, તે સાધુ” અહીં પ્રશ્નકાર સાધુ=લક્ષ્યને તો જાણે જ છે. પણ જ્ઞાનાદિની સાધનારૂપી સાધુના લક્ષણને નથી જાણતો. એટલે અહીં જે=યદ્ વડે અપ્રસિદ્ધનું વિધાન છે અને તે=ત ્ વડે પ્રસિદ્ધનું વિધાન છે. એમ “ગાય કોને કહેવાય ?' એનો ઉત્તર આ પ્રમાણે અપાય કે “જે સાસ્નાવાળી હોય તે ગાય કહેવાય.' અહીં પણ પ્રશ્નકારને માટે ગાય વસ્તુ પ્રસિદ્ધ છે. પણ સાસ્નાવત્ત્વરૂપી ગાયનું લક્ષણ અપ્રસિદ્ધ છે. એનું અત્રે યી વિધાન કરાયેલું છે.
પ્રસ્તુતમાં તો ઉંધું છે. ગુરુના વચનમાં ‘તત્તિ' કરવું એ પ્રસિદ્ધ વસ્તુ છે પણ એને ‘તથાકાર' કહેવાય, એ વસ્તુ અપ્રસિદ્ધ છે. એટલે આ ગાથામાં જે લખ્યું છે કે ‘ગુરુવચનમાં જે રુચિપૂર્વકનું અભિધાન, તે તથાકાર.” એમાં તો યદ્ વડે પ્રસિદ્ધનું અને તદ્ વડે અપ્રસિદ્ધનું વિધાન કરેલ છે. તો એ શી રીતે યોગ્ય ગણાય ? યદ્
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ -
ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૨૫