________________
તથાકાર સામાચારી.
तथैव निश्चयेनैव ।
EEEEEEEEEEEEEEEEEEEEEEEE
न चन्द्र. - पदैकदेशे संविग्नपाक्षिकरूप: यः पदसमुदायः, तस्यैकदेशभूतं यत् संविग्नपदं, तस्मिन् ।
पदसमुदायोपचारात् संविग्नपाक्षिकरूपस्य पदसमुदायस्योपचारात् । संविग्नपदं संविग्नपाक्षिकस्य। वाचकमत्र दृष्टव्यमिति भावः । ननु 'संविग्नपाक्षिकः कीदृशो भवति ? इति तु न वयं जानीम इत्यत आह र सुद्धं सुसाहुधम्म...इत्यादि संविग्नपाक्षिको हि स्वयं शिथिलोऽपि शुद्धं साधुधर्मं कथयति, निजं: शिथिलाचारं निन्दति, सर्वेभ्यः संविग्नसाधुभ्यः सकाशात् क्षुल्लकत्वं स्वीकरोति । न कस्यापि संविग्नादेः वंदनं स्वयं स्वीकरोति, स्वयं च सर्वान् संविग्नसाधून् वन्दते । यथाशक्ति संविग्नानां सहायको भवतीत्यादि।
यानि लक्षणानि उपदेशमालायां प्रतिपादितानि । तैः ज्ञाते संविग्नपाक्षिके। છે નનુ “બીમલેન રૂત્ય યત્ર પર્વેજાભૂતો “બીમ' શબ્દઃ ર વિપરીત પાર્થવીવતયા પ્રસિદ્ધઃ, તત્ર છે पदैकदेशे पदसमुदायोपचारो युक्तः। यत्र तु संविग्नपाक्षिक पदस्यैकदेशभूतः संविग्नशब्दः । संविग्नपाक्षिकविपरीतस्य संविग्नश्रमणस्य बोधकः, तत्र पदैकदेशे पदसमुदायोपचारो न युक्त इत्यत आह । ज्ञात्वोत्सूत्रभाषणेत्यादि । 'इदं शास्त्रविरुद्धमस्ति' इति ज्ञात्वाऽपि तस्योत्सूत्रस्य यद् भाषणं, तत्प्रतिपन्थी तत्प्रतिबन्धको यः परिणामविशेषः, 'प्राणान्तेऽपि उत्सूत्रं न प्ररूपणीयम्'इत्यादिरूपः, तत्शालिनि वा इत्यर्थः । तादृशश्च संविग्नगीतार्थोऽपि भवति, गीतार्थसंविग्नपाक्षिकश्चापि भवति ।
गीतपदं गीतार्थवाचकं ग्रहीतुमचेष्टं । ततश्चाह उक्तन्यायादेव च पदैकदेशे पदसमुदायोपचारादेव च । निश्चयेनैव अविकल्पेनैव । છે ગુરુ : ગાથામાં સંવિગ્ન શબ્દ એ “સંવિગ્નપાક્ષિક' શબ્દના એક દેશરૂપ સમજવો. અને એ પદના છે હું એકદેશમાં પદસમુદાયનો ઉપચાર કરી સંવિગ્નપદથી સંવિગ્નપાક્ષિકનું ગ્રહણ કરવું. એટલે “શુદ્ધ સાધુધર્મને છે શું કહે... વગેરે ઉપદેશમાલામાં કહેલા લક્ષણોથી યુક્ત=જણાયેલ એવા સંવિગ્નપાક્ષિકને વિશે અવિકલ્પથીક નિશ્ચયથી જ તથાકાર કરવો. છે (શિષ્ય : સંવિગ્નપદથી “સંવિગ્નપાક્ષિકનું ગ્રહણ એ થોડું વિચિત્ર લાગે છે. કોઈપણ સમજુ માણસ આ છે જે રીતે ન લખે. ભીમસેનને બદલે ભીમ બોલવું એ શક્ય છે, કેમકે ત્યાં નુકસાન કે ઉધો અર્થ નથી થવાનો. પણ શું સંવિગ્નપાક્ષિકને બદલે સંવિગ્નશબ્દ મુકે તો તો આનો અર્થ જ બદલાઈ જાય. એટલે આ યોગ્ય નથી લાગતું.) B છે ગુરુઃ જાણી જોઈને જે ઉસૂત્રભાષણ થાય એને અટકાવનાર એવો જે વિશેષ પ્રકારનો ભવભીરુતાદિનો 8 છે પરિણામ હોય તે પરિણામવાળાને સુચવનારું આ સંવિગ્નપદ જાણવું. સંવિગ્ન=સંવેગવાળો. અને સંવેગ એટલે કે છે જાણી જોઈને ઉસૂત્રભાષણ કરવા રૂપ ખરાબ પ્રવૃત્તિનો પ્રતિબંધક અધ્યવસાય. છે આ અધ્યવસાયવાળા તો સાચા સાધુઓ અને સંવિગ્નપાક્ષિકો બે ય હોય છે. સાચા સાધુની વાત આગળ છે
આવી ગઈ છે. એટલે અહીં સંવિગ્નપાક્ષિકો જ આવા સંવિગ્ન તરીકે લેવાના. આમાં એકદેશમાં સમુદાયનો છે 8 ઉપચાર કરવાની જરૂર રહેતી નથી. | ગાથામાં જે “ગીત” શબ્દ છે એ પદના એકદેશમાં પદના સમુદાયનો ઉપચાર કરીને જ ગીતાર્થનો વાચક છે આ જાણવો.
FEEEEEEEEEEEEEEEEEE EEEEEEEEEEEEEEEEEEEEEEEEE
EEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૩૦ જે WH
EECE